________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
કરે, અનોપમ આતિ, પામે ટ્વીસ શરીર; ભાગ લહે નૈવેદ્યથી, ીપ્રતાપ સધિર, નાટિક પ્રભુ આગલિ કરે, ગાયન ગાવે ગીત; જેવા પુણ્ય કરેઇહાં, તેહુવા ફલ સુભ રીતિ. માંગલ દીપા કરીઇ ઈહાં, લહીઈ મૉંગલ શ્રેણિ; અખડત દુલે પૂજીઇ, સુખ અખંડ લહેતેણિ',
૧
૨.
૩
હાલ વાત મ કાઢો વ્રતતણી, (૬) શત્રુજય મહિમાં સુણા, ભાવ ધરી ભવ્ય પ્રાણીરે; ભગિત કરી જીનરાયની, વીર કહે એ વાણીરે. શ. મુકુટ કુ’ડલ દ્વારાદિક, ભૂવૈજે જિનરાયારે; તે નર ત્રિભાવન લેાકમે, અલકાર કઢાયારે ૨ ચાત્રિક લેાક ભણિઇંડાં, જિનજ અરથ સમીપે'રે ચક્રીની રૂધ્ધિતે લહે, કીરતિચિહું દિશિ વ્યાપઇ રે. શ. વહિલ, વૃષભ અશ્વ હાથીયા, યાત્રાર્થે જે આલે રે; ચતુર ગી સેનાધિપ હુ તઇ, અરીયણ કેઈન' સાલેરે. શ. ૪ પ'ચામૃત પ્રભુ સ્નાનને, કાજે ધેનુ પ્રદાતારે; વિદ્યાધર ચક્રધર થઇ, સુગતિ તણી હિ સાતારે, શ. છત્ર ચામર ચંદ્રોદયા, પ્રભુને જે ચઢાવિરે; નરનારી ભાવે કરી, પરભવ તેહવા પાવેરે. શ. પપાર્થિવના કુભ કારવઇ, પાર્થિવ તે નર થાયે રે; પરિધાપન કીજે કરે, સુ'દર વસ્ત્ર લહાયારે. શ. ७
૧-શણગારે. ૨-સમä ૩-વેલ. ૪-દુઃખ આપે. ૫-સેના રૂપાના. જા,
For Private And Personal Use Only
પ