________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ જયતીર્થરાસ.
“
દીઠાં દુરિત હણે દુર્ગતિ ખિો, કરતાં જાસ પ્રાંમેાજી; વિમલાચલનારે મહિમા એહુવા, કીજે નિત ગુણુ ગ્રામાજી, વી. ૮ જનમ અને ધન સટ્લે તેહના, જીવિત સાર્થક તાસાજી; એ તીરથની જે યાત્રા કરે, અપર વ્યર્થ જિન ભાસેાજી. વી. વા સિરખાં પાપ લેપે કરી, નર લહે દુઃખ અનતેાજી; તાવત્ યાવત્ નવિ સિધ્ધાચલે, ચઢેજિન ભજન કરતાજી.વી. ૧૦ સનાન કરાવજે જીનવરતી, સીતલ નીર સુંગધાજી; પાતિક કમલ નિજ કાયાતણા, દ્વાર કરૈ દુખ ખધેાજી. વી. ૧૧ પ'ચામૃતસુ' જે જગનાથને, સ્નાન કરાવઈ ભાવેજી; નિરમલ પ`ચમ જ્ઞાન લહી કરી. પ‘ચમ ગતિ તે પાવેજી. વી. ૧૨ કુકુમ ચંદન જલદાન સારસ્યું, જીનવર અંગસુ ર'ગાજી, ભવ ભવ થાઈ અભિષેક તેહના, દિન દિન નવલા ર'ગાજી. વી. ૧૩ પૂજે જગનાયક પુલે કરી, સરસ સદલ શુભ :સાજી; દેવ સુગધ લહે પૂજા લહે; લાક માંહે જસ વાસેાજી. વી. ૧૪ મિથ્યાદષ્ટિ પણિ પામે સદ્ધિ, પૈ પક્ષેાપવાસેાજી; ફૂલ ઈતલાજિન હરષ કહ્યા પ્રભુ, પાંચમી ઢાલ વિલાસાજી, વી. ૧ સર્વગાથા, ૧૦૮.
દુહા.
કપૂર પથકી લહે, પુન્યમાસ ઉપવાસ; અષ્ટવિધી પૂજા કરઇ, ભક્તિ ભાવ ખિાસ આ કરમથી તે સહી, મૂકાયે· તતકાલ; અંત કરઈ ભવ આઠમ, કાપે ભવનાં જાલ. ૧-મલીન.
For Private And Personal Use Only
૧૧