________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણત. એકવાર સિદધક્ષેત્રની યાત્રા બહુ ફલ હઈ; અન્ય લક્ષ તીરથને વિષિ, ભ્રમણ કલેશ સંજોઈ. પપમ હજારને, ધ્યાને પાપ વિલાય;
અભિગ્રહ હુંતી લાખને, ગિરિવર મહિમ કહાય. પગે પગેજ જાયે વિલય, કડિ ભવનાં પાપ;
યાત્રા પુંડરગિરતણી, ચલતાં હાઈ નિપાપ. ૫ હાલ નીબિયાની–ચરણ કરણ ધર મુનિવર વંદી
એ દેશી. ૫ વીર કહે સુણી વાસવ એહના, દરસણથી નવિ ગેજી; દુઃખ સંતાપન દુર્ગતિ પામી, ન હુ સેગ વિગેજી. વી. ૧ એ પર્વતનેરે દ્રષદ ન છેદી, લીજે નહી તૃણ ઘાસજી; મલમૂત્રાદિક પિણ કીજે નહી, તે લહીંઈ સુખવાસેજી. વી. દરસણ ફરસણથી એ જાણુઈ, ગિરિવર તીરથ રૂપિજી; ભુક્તિ મુક્તિ પ્રદાતા એહના, આસામન દુખ કુપિજી. વી. ૩ ચિંતામણિ કરતા આવ્યા થકાં, દારિદ્ર લય થાજી; સહસ્ત્ર કિરણ સૂરિજ ઉગે કે, અધકાર ન રહાજી. વી. ૪
ધારાધાર વરસે તે વનભણી, દાવાનલ કિમ બાલેજી; પાવક આગલિશીતલ રહે કિસું, હરિ મૃગ ભીતિ દેખાવેજી. વી. ૫ નાગ કિશું પ્રભવે તે નર ભણી, ગુરૂડઈઆશ્રિત જે હેજી; આતમને ભય તેવસ્યુ કરઈ ક૯પ વૃક્ષજ સુ હેજી. વી. ૬ તિમ શત્રુંજય તીરથ ગુણનિલે, પાસે જાસ નિવાસે રે; પાપ તણે ભય નરને કિસ્યું, જેને સદા ઉલ્લાસજી.વી. દી. ૭.
૧-પથ્થર. ૨-મેઘ.
For Private And Personal Use Only