________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુંજયતીર્થરાસ.
સ્વર્ગે ગયા જાચ્ચે વલીજી, ખેત્રતણે પ્રભાવેણુ, વિ. પાપ ક્રિયા અજ્ઞાનથી જી, ચાવન વાર્ષિકજે સિદ્ધાચલ ફરસ્યા થકાંજી, જાય વિલય સહુતે. વિ. ૧૦ થોડાહી ધન ઈહાં વાવેજી, અહુ લ પ્રાપતિ હાઈ; જ્ઞાની પાખે કુણુ કહેજી, રિદય વિમાસી જોઇ. વિ. ૧૧ દ્રવ્ય લક્ષ ખરચે ઈહાંજી, વિધિયું ભક્તિ સહિત; ન્યાયેાપાર્જિત ફલ લહેજી, અનંત ગુણેગુણ મંત્ર.વિ. ૧૨ યાત્રા પૂજા સ’ઘરક્ષાજી, યાત્રીને સતકાર; કરતા મુકિત સ્વર્ગ લહેજી, ગોત્ર સહિતનરનાર. વિ. ૧૩ યાત્રીને ખાધા કરેજી, દ્રવ્ય ગ્રહે વલી તે નર ઘાર નરક લહે’જી, પાપથી થાઈ વિષ્ણુાસ. વિ. ૧૪ યાત્રીકને મનસા કરેજી,ચિતે દ્રહ અયાણુ; સલ જનમ ન હુવે કીમેજી, ભવભવ દુખ નિહાણુ વિ. ૧૫ ધરમીનઇ પીડા કીચાંજી, અન્યત્ર પણિ .દુખદાય; નરિક... અનંતાં દુખ લહેજી, ઈહાં જે કરે અન્યાય. વિ. ૧૬ બિંબ મહીતલિ સ્વર્ગમઇજી, ગિરિજિન પુજ પૂજાય; કહે' નિહરખ ધરી કરીજી, ચેાથી ઢાલ કહેવાય. વિ. ૧૭ સર્વગાથા, ૮૮.
તાસ,
દુહા.
સ્ત્રીરૂષિ હત્યાદિકતણા, તાં લગે' પાપ વિરામ; જા લગી શત્રુ જય તણે, શ્રવણે ન સુણ્યા નામ. કાં ખીહુંરે પ્રાણીયા, નરકથકી મતિમ ત; મહાતમ સિદ્ધખેત્રના, સુણિ પાતક કર અત.
For Private And Personal Use Only