________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણીત. પ્રાણ બાંધે કર્મ શુભ, ઈહાં એક મહુરત માન. ૪ પરમ તીરથ નહી એહથી, અવર ન કે ત્રલેક; નામ સુંણ્યા પણિ જેહને, પાપ થાઈ સહુ ફેક. ૫ હાલ જામણિ કારિજ ઉપને છે, એ દેશી. ૪ પંચાસ જન ખેત્રમેજી, ફરરયાથી મૂલ શૃંગ; મુક્તિ દીયે સુરપતિ સુણેજી, એહસુ રાખેરંગ. ૧ વિમલગિરિમહિમા અધિક અપાર, એ તેમને કહુ હિતકાર; મનુષ્ય જનમ પામી કરીજી, બધિ સુગુરૂથી પામિ; એ તીરથ ફર નહીંછ, વૃથા જનમ ગયે તાંમ વિ. ૨ તીરથ તીરથ કરતે થકે છે, કાંઈ ભમઈ તૂ મૂ; એકવાર ગિરિ જોઈતુજી, છોડિમિથ્યા મતિ રૂઢ. વિ. ૩ કર્મ આત્મમલિન થયાજી, વિમલ કરાઈ તતકાલ; વિમલાચલ તિણે કારણેજી, નામથયે ગુણમાલ. વિ. ૪ અન્ય તીરથ યાત્રા કરે, સહસ્ત્ર ગમે પુણ્ય હોઈ શત્રુંજય લઈ જાત્રાથીજી, પુણ્ય લહેનર સેઈવિ. ૫ દ્રવ્ય સકુલપામિવાજી, સિદ્ધષેત્ર સુસમાધિ સઘ ચતુવિધ દેહિલાજી, પંચ સકાર આરાધિ. વિ. ૬ જિન અસંખ્યાતા ઈહાંજી, આવ્યા સિદ્ધા અસંખ; સાધુ અનંતાપણિ સીદ્ધા, ભેટું જ હોવિપખ. વિ. ૭ સચરાચર જે જીવડાજી, ઈંહાં નિવસઈ ધન્ય તે; મિધિગજીવિત નરતણાજી, તીરથનદીઠ જેહ.વિ. ૮ સર્ષ મયુર સિંહાદિકાજી, હિંસક પર્વત એણિક
એક,
For Private And Personal Use Only