________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ. અઠત્તરશતકૂટ કહીજે૧૮સુરપ્રિય ૧૯તિમપુણ્યરાસિરેર૦ સહસ્ત્ર પત્રએ તીરથ કેરે ૨૧ એકવીસ હૃગ પ્રકાસિરે. તી. ૧૦ મનુષ્ય ગ શત્રુજ્ય કહીઈ, મુક્તિ ખેત્ર વલિ એહરે, ફરસે લેક કે બહુ ભાવે, પાપ પખાલે દેહરે. તી. ૧૧ મેરૂથકી પણિ એ ગિરિરાજા, ઉચે ગુણે અપાર; આરહે તે મુક્તિ લહે નર, પામે ભવને પારરે. તી. ૧૨ અશીતિ જન હિલે આરે, એને કો વિસ્તારરે, બીજે આરે સિત્તર જેજન, ત્રિજે ષષ્ટિ વિચારરે. તિ. ૧૩ ચેથે પશિશ પાંચમે દ્વાદશ, છઠે આરે સાત; અધિક પ્રભાવ એહ ગિરિવરને, તીન ભુવન વિખ્યાતરે. તા. ૧૪ અવસર્પિણી હાણિ યથા જીમ, ઉદય ઉત્સર્પિણ તેમ, નામ એહ તીરથને જાણે, એહસું રાખે પ્રેમરે. તી. ૧૫ પચાસ જેયણ મૂલે એ ગિરિ, દસ જેયણ વિસ્તાર ઉપરિ ઢાલ કહિ જીન હર, ત્રીજી એ અવધારિરે. તી. ૧૬
| સર્વ ગાથા, ૬૬.
અવર તીરથ પ્રણમ્યાં થકાં, પાતિક જે ક્ષય થાઈ; આશ્રયઈએ એ ગિરભણી, તે પાપ અનંતા જાઈ. મેરૂ સમેત વૈભાર ગિરિ, રૂચક અષ્ટાપદ આદિ; શત્રુંજયમાં અવતર્યા, તિરથ સયલ અનાદિ. ૨ તીર્થ રાજાય નમે કહી, સરવ તીરથમય જેહ, ઘર બેઠા સમસરણ કરે, યાત્રા ફલ લહે તેહ, “ કેડી વરસ અન્યત્ર જે, તપ જપ કરૂણ દાન;
For Private And Personal Use Only