SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. પાતાલ મૂલ (૨૦) કૈલાસ(૨૧) ક્ષિતિ મત્લ મડનઈ8. જેના કહ્યા, અઠાત્તરસા સહી, કરી તાસ નામ; પ્રણામ. ૧ ૩ ૪ ઈત્યાદિક મહાકલ્પમાંહિ ઢાલ ધન ધન સ`પ્રતિ સાચા રાજા એ દેશી, (૩) તીરથ મહિમા સાંભલી સુરપતિ, માટે તીરથ એહરે; તીન ભુવનમે નહિ એ સિરખા, વીર કહે` પર નેરે. તી. તીરથ માંહિ ઉત્તમ એ તીરથ, ઉત્તમ નગ નગમાંહિ; ઉત્તમ ક્ષેત્ર ક્ષેત્રમાંહિ, એ સિવપુ、 તણા ઉપાયરે. તી. ૨ તીન લેકમાંહિ જે તીરથ, પવિત્ર છે. સુરરાયરે; શત્રુ’જય દીઠાં તે દીઠાં, સહુ એમાંહિ સમાયરે, તી. કૃત્રિમ અન્ય તીરથમાં કીજે, દાન દૈયા તપ જે રે; તેહુથી પુન્ય થાઈ જ‰ ચેતઇ, દશગુણ અધિક સુણૢહરે. તી. ધાતકી વૃક્ષે દસગુણ તેહથી, દશગુણ પુસ્કર જાણિ; શતગુણુ તેથી મેરૂમહીધર, ભાષ્યા પુણ્ય પ્રમાણુરે, તી, પ નદીશ્વર કુ′ડલ ગિરિવર તિહા, દશદશ ગુણ અવધારિરે; રૈવત કેડે ગુણા તેથી, પુણ્ય અધિક સુવિચારરે; તી. અનન્ત ગુણા શત્રુંજય તીરથ, દર્શનથી પુણ્ય હાઇ; સેવા કરતાં જે ફૂલ થાઈ, પાર લડે નહિ કેાઈરે. તી. ७ શત્રુંજય ૧ મામલે ર તુ' સાંભલી, મેરૂદેવ૩ ભગીરથ. ૪ નામરે, રૈવત ય તીક્ષ્ણ રાજત ૬તિમકામદ૭સિદ્ધિક્ષેત્ર ૮ઢ‘કકામરે. ૮ કપર્દિક ૧૦ લેાહિત્ય ૧૧ તાલધ્વજ ૧૨ વલી સહુસ્ર ૧૩ નગધીસરેની ૧૪ સિદ્ધરાજ ૧પ શતપન્ન૧૬ કદંબક; ૧૭ દીઠા અધિક જગીસરે, તી. For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy