________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજ્યતીર્થરાસ. કુંડ એહ કૂણ કુંડ બહાંજી, કુણુ ક્ષયક્ષિણ એહ; પાંચ પુરૂષ કુણુ લેપમઇજી, નારિ સહિત સુસનેહ. જ. ૧૫ રત્ન ખાણિરસ કૂપિકાજી, ગુફા કવણ મહિમાન; પશ્ચિમ દિલિએ કુણગિરીજી, કુણુ પ્રભાવ ભગવાન. ૧૬ કુણ કુણ શ્રેગ એહના કહે, જગનાયક મુઝ નામ; સીદ્ધા કુણુવલી સીઝસ્પેજી, લહસ્તે અવિચલ ધામ. જ. ૧૭ થયા ઉદ્ધાર ઇહાં કેતલાજી, કેતલા ભાવી દાખિ; એ પર્વત ક્યારે થઇ, માન એહને ભાખિ. જ. ૧૮ ઈત્યાદિક સસ્વામિજીજી, કહો મુજને હિત આણિ ને યૂય ઇન હરષ સહુ સુજી, બીજી ઢાલ પ્રમાણ. જ. ૧૯
સર્વ ગાથા. ૪૫.
- દુહા, શ્રી મહાવીર સુણી કરી, ભવ્યભણું હિત કાજ; તીર્થતણે મહાતમ કહે, સાંભલિ તું સુરરાજ. ૧ કેવલજ્ઞાની જે કહે, તીર્થ મહાતમા કઈ તે પણિ પાર લહે નહી, ગુણે અનંતા જોઈ. ૨ શત્રુજય(૧) પુંડરીક ગિરિ(૨)મહા અચલ(૩)સિદ્ધિક્ષેત્ર(૪) વિમલાચલ(૫)સિદ્ધિખેત્ર(૬)ભણિક પુણ્યરાશી(૭)સુખનેત્ર. ૩ પર્વતંદ્ર(૮) સુભદ્ર (૯) શ્રિયપદ (૧૦) દ્રઢ શક્તિ (૧૧) કહાય અકરમક (૧૨) મુક્તિ નિલય (૧૩) મહાતીર્થ
(૧૪) સાસ્વત (૧૫) સુષદાય. ૪ પુષ્પદંત (૧૬) મહાપદ્મ (૧૭) વલી પ્રભાપદ (૧૮)
પૃથ્વી પીઠ (૧૯)
For Private And Personal Use Only