________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણીત. મનુષ્ય આર્ય ઉત્તમ કુલેજ, જનમ સહણ સુદ્ધ ગુરૂવચન શ્રવણ વિકતા; પામી કરે ધર્મ બુદ્ધ. ૪ રાજ્ય સુસંપદ સુખ સહુજી, સુકુલ જન્મ સુરૂપ જ્ઞાન આયુ આરોગ્યતાજી, એ ફલધર્મ અનૂપ. જ. પ ધન વલ્લભને ધન દીઇજી, કામાથીને કામ; રાજ્ય પુત્ર સુરસિવ લહૈ, સુરતરૂથી અભિરામ. જ. ૬ સાંભલી પ્રભુની દેસણુજી, સંજમ લીધા કેણિ; સમકિત પામ્યઉ કેતલેજ, શ્રાવક થયા કે ઈશ્રેણ. જ. ૭ સેદ્ર સહર્ષÚજી, ભક્તિવત ગુણવત; તીર્થ શત્રુજય દેખીજી, કર જોડી પ્રણમત. જ. ૮ પૂછે શ્રી મહાવીરનેજી, તીર્થ મહાતમ નામ; દાનઈ હો દીજે કિસ્જી, સ્યું તપ કીજે સ્વામિ. જ. ૯
મ્યું વ્રત સ્પંજ પકીજીઈજી, સ્યુ લહીઇ ફલસિદ્ધિ; જાત્રાની વિધીકેહવીજી, કરતાં થાય વૃદ્ધિ. જ. ૧૦ જાત્રા યેગ્યતા કેનેજી, સુંદર એહ પ્રસાદ; કિણે કરાવી મૂરતીજી, કિશુ થાપી સુપ્રસાદ. જ. ૧૧ ષડગાધાર પ્રભુ આગલિંજી, કુણુ નર ઉભા દ્વાર; વામ દક્ષણ પાસે ભલીજી, કેહની મૂરતિ સાર. જ. ૧૨ રાયણ તલે એ કેહનાં, પગલાં પ્રભુ ગુણગેહ; રૂડા ને રલિયામણાજી, જેમાં વાધે નેહ. જ. ૧૩ કુણ પ્રતિમા એ મેરનીજી, કુણ મૂરતિ એ નાગ; કુણા કુણ ઈહાં મોટી નદીજી; સર કેહને મહાભાગ. જ. ૧૪ ૧ આગળની.
For Private And Personal Use Only