________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ...જયતીર્થરાસ.
ત્રિકરણ જેઠ ઉપાíાપ, જેહથી લઈ દુઃખસ તાપ; ગિરિ સમરણથી જાયે' સહી, પ્રથમ ઢાલ જિન હર્ષે કહી. ૧૨ સર્વગાથા. ૨૦
દુહા.
દાન સીયલ અરચાદિ, અન્ય તીરથ સધ્યાન; જે કુલ એાં તેહથી અધિક, ગિરિસમરણ ગુણુગાન. હિં‘સ્રસિદ્ધ વ્યાઘ્રાદિ પશુ, પથી અન્ય પાપિ; શત્રુંજય તીર્થ નિરખી, પ્રાચે. સ્વર્ગાભીષ્ટ, સુરનર અસુરાદિક વલી, જીણુ નયણે નિવ દીઠ; તે પશુ સરખા જાણવા, સિવગામી નહી પીઠ. તે માટઇ એકાગ્રમન, થઈ સુછ્યા નરનારિ; મહાતમ્ય સિદ્ધિ સૈલના, જીન ભાષિત હિતકાર વીરજીજ્ઞેસર એકદા, અતિશય વરસેશ‘ત; ચાસિક ઇઇ પરવર્યાં, ગિરિપર સમવસરત હાલ રે જાયા તુવિષ્ણુ ઘડીરે છમાસ, એ દેશી. સમેાસરણ દેવે ચેાજી, જીનવરના તીણુવાર; ખારડુ પરખદા આગલે જી, ખેડી હરશ અપાર. જગદ્ગુરૂ મિઠે ઘે' ઉપદેશ,વાણી ચેાજન ગામિજી; સુણતાં હુરષ વિશેસ, જ. એ આંકણી; દુર્લભ કુલ ન્યત્રેાધનાજી, દુર્લભ પાણી સ્વાતિ; દુર્લભ દિરસણુ દેવનેાજી, દુર્લભ નરભવ ખ્યાતિ. કલ્પદ્રુમ પિણુ દોહીલેાજી, દુર્લભ દક્ષણાવર્ત્ત; દુર્લભ ચિત્રક વેલડીજી, તિમ દુર્લભ ભમર્ત્ય, ૩
.
For Private And Personal Use Only