________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
શ્રીમાન જિનહર્ષપ્રણત.
હાલ પાઈની રૂષભદેવને લહી આદેશ, પુંડરીક ગણધર સુવિસે શ્રી શત્રુંજય મહાસ્ય કર્યો, સવા લાખમિત જગ વિસ્તર્યો. શ્રી શત્રુંજય મહાતમ એહ, સર્વ તત્વ સહિત ગુણ ગેહ કીધો વિશ્વતણું હિત ભણી, કીરતિ દેવ કરે તેહતણું. ૨ વીર વયણ હીયડે અવધારિ, શ્રી સુધર્મ પંચમ ગણધારિ, અલ્પાયુષ જાણ કરતો, તેથી સખે અતિઘણે. ૩ તેહને મથન કર્યો લેઈ સાર, કીધો તિણ ચાવીસહજાર; કેડઈ થયા ધનેસ્વર સૂરિ, નવ સહસ્ત્ર કીધે તિણ ચૂરિ. ૪ કર્તા શત્રુંજય ઉદ્ધાર, શિલાદિત્ય નૃપ કુલ શ્રૃંગાર; વલભી નગરીને ભત્તર, તાસ વિનતી ચિત્તમે ઈ ધાર. ૫ ચ્ચાર સત્તાન્તરિ, (૪૭૭) સંખ્યા જાણ, વિક્રમ વત્સરથી
સુવિહાણું શ્રી શત્રુંજય મહાતમ ગ્રંથ, કીધે ભક્તિ યુક્તિ શિવપંથ. ૬ તપ જપ દાન સહુ દેહિલ, પણિ શ્રવણે સુણતા સાહિલે - શત્રુંજય મહાતમ એકવાર, સુણીઇતે ફલ હાય અપાર. ૭ ભમે ધર્મ વાંછાએ કિસું, દિશિ વિદિશિઈ ગુરૂભાઈ ઈયું; પુંડરીક ગિરિની છાંહડી, ફરસ્યા પાપ રહે નહી ઘડી. ૮ માનવને ભવ પામી સાર, સાંભલી શાસ્ત્ર અનેક પ્રકાર; સઘલાઈએ સફલ કરો, કથા શત્રુંજયની શ્રુતિધરે. ૯ તત્વ તણું જે ઈચછા હોઈ ધર્મ પૈર્ય અથવા સંજે; તે બીજા કૃત્ય છાંડી સહુ, એ ગિરિ સે ભક્તઇ બહ; ૧૦ એહથી અધિક તીર્થ નહી કોઈએહથી અધિક ધર્મ નવિ હાઈ શત્રુંજય કીજે જિન ધ્યાન, સગલ સુખને પદ નિદાન. ૧૧
For Private And Personal Use Only