________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ દેવચંદ લાલભાઇ-જૈન પુસ્તકેદ્વાર-ગ્રન્થાકે
શ્રીમન જિનહર્ષપ્રણીત– શ્રીગુતીર્થરાજ.
શ્રીગુરૂ નમઃ
દુહા. વિશ્વનાથ ચરણે નમું, વ્યતરૂપ અરિહન્ત; યુગાદીસ ચેગિંક પ્રભુ, વિશ્વ સ્થિતિ વિચરત્ત. ૧ જીન ચકી લખમી ધણું, ચામીકરતિ ભાંતિ; સ્તવનાસિવ સંપતિ મિલે, શાન્તિ કરણ શ્રી શાન્તિ. ૨ જરાસિંધ પ્રતાપહરિ, અલિતદેત્યારિ મા દર્પ કન્દર્પને, નમુ નેમિ બ્રહ્મચારિ. ૩ જાસ દ્રષ્ટિ અમૃતભરી, અહિ અહિઈશ્વર કીધ; મુક્ત તાપ સંતાપથી, પાર્શ્વનાથ સુપ્રસિદ્ધ. ૪ સંશય સુરપતિ ટાલવા, મેરૂ કંપાળે વીર; ત્રિધા વીર નમિઈ ચરણ, ગુણસાયર ગંભીર. ૫ મુક્તિ શ્રિય પુંડરીક સમ, શ્રેય શ્રિય પુંડરીક; પુંડરીક સિર રત્ન સમ, નમુ તેહ પુંડરીક. ૬ જિન મુનિ સર્વ નમી કરી, શ્રુત દેવી ધરિ ધ્યાન,
શ્રી શત્રુજ્ય મહાભ્યને, રચિસું રાસ પ્રધાન, ૭ નિજ મન થિર કરી સાંભ, તીર્થતણું અવદાત; સુણતાં શ્રવણ હસ્ય પવિત્ર, વિચિ મત કરો વાત.
૧-૧ચમાં.
For Private And Personal Use Only