________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ'જયતીર્થરાસ.
ઇતિ દુષમા કાલના, ‘ઈકવીસ’ વરસ હજાર લાલરે; દુઃખમાં કાલના, એહીજ માન વિચાર લાલરે. વી. ૨૬ નવમા ખ'ડતણી થઈ, પૂરી થઈ. દશમી ઢાલ લાલરે કહે છનહર્ષ સુણા સહુ, શ્રવણે માલગેપાલ લાલરે, વી. ૨૭ સર્વગાથા, ૩૨૩. પાઠાન્તર ૩૨૧.
For Private And Personal Use Only
૨૭૭
દુહા.
લાક હુસ્સે પશુ સારિખા, ખિલવાસી નિલજ, મછાશન કરિફ્યે સદા, આચરસ્યું સાવજ. શત્રુંજય પર્વત તા, સસહસ્તીચ્ચ પ્રસિદ્ધિ થાસ્ય ઉત્સર્પિણીવિષે, પૂરવતી પરિવૃદ્ધિ પદ્મનાભ જીનવર પ્રથમ, તીર્થે પૂરવ પ્રમાણ; તત્કૃતિ ઉદ્ધાર પિશિ, રાયણિ તથા વખાણું. થાસ્યું એ શૈલેન્દ્ર ખડુ, પ્રાણી તારણુહાર; કીર્ત્તન દર્શન *રસથી, જીનની પરે સુખકાર. દુરિત વાંત વિઘ્ન'સ રવિ, શત સુકૃત ઘે જે; પીડા સહુ જગની હશે, શત્રુંજય ગિરિ એહ. પીડા સ્વામાટે ખમે, ખીહે પાપથી કેમ; તપ નિયમે ક્રુખ માં સહે, આશ્રય ગિરિ ધરિ પ્રેમ. તાલ—આજ નિહેજોરે દીસે નાહલા, એ દેશી. ૧૧ પાપ સુલટ તાવત ભૂતલ ભમે, વિકટ મહા ભયકાર; ત્યાર લગે અવિરત શાખા વધે, દુર્ગમ અગમ
અપાર.
3