________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૬
શ્રીમાન્ જિન પ્રણીત
મ
રાજા સહુ,ન્યાયી હુસ્સે, મત્રીજન હિતકાર લાલરે; લાક ધની ધર્મી હુસ્સે,દત્તનૃપ રાજ્ય માજાર લાલરે. વી. ૧૫ પુ'ચમઆરક છેટુડા, લગિ રહિસ્થે જીનધમ લાલરે; હુિવે પછે ‘દુ:ષમા’ વિષે, કરિસ્કે લેાકકુક લાલરે, વી, ૧૯ નિયન થાડા આઉખા, રાગે ગ્રસ્ત શરીર લાલરે; કરપીડિત માનવ હુસ્સે, થાસ્ય અસ્તવ
અધીર
લાલ. વી. ૧૭
રાજા ધનના લાભીયા, ભીષણુ ચેર સમાન લાલરે; કુંલનારી કુલટા હુસ્સે, ગ્રામ પ્રેતવન ઉપમાન લાલરે, વી. ૧૮ નિ ય નિજ જન હુસ્સે, ગુરૂદેવ નિંદાકાર લાલરે; પંચમારકના માનવી, જાણા હીન આચાર લાલરે. વી. ૧૯ ૬૫સહઆચારજ હુક્સ્ચે, સાધ્વી ફલ્ગુશ્રીનામ લાલરે; શ્રાવક નાગિલ શ્રાવિકાસસ્યશ્રી ગુણુ અભિરામ લાલરે. વી. ૨૦ વિમલ વાહન રાજા હુસ્ચે, મ`ત્રી સુમુખ સુજાણુ લાલરે; અંતે ૫ ચમારકતણે,ભરતક્ષેત્ર અદ્ઘિનાણુ લાલરે. વી. ૨૧ ગુરૂ દુખસહુ આદેશથી, વિમલ વાહન રાજાન લાલરે; ચૈત્યદ્ધાર કરાવિન્ચે, કરિચ્ચે યાત્રા પ્રધાન લાલરે. વી. ૨૨ કર ય માન શરીરના, આઉ વરસ નર વીસ લાલરે; કેઇક ધમિ બહુ હુસ્સે, પાપી વિસવાવીસ લાલરે. વી. ૨૩ બાર વરસ ઘરમાં રહી, આઠ વરસ વ્રતભાર લાલરે; દુસહુ અષ્ટમ ભક્તસુ, સાધમે સુર સાર લાલરે. વી. ૨૪ પ્રથમ પ્રહર ચારિત્રના, મધ્યાન્હ રાજ્યધમ લાલરે; અપરાન્તુક્ષય વૃત્તિને, અનુક્રમે થાસ્યું મર્મ લાલરે, વી. ૨૫
For Private And Personal Use Only