________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ.
અહે રાત્રી સંતરે લગે, વર્ષા થાસ્તે તત્ર લાલરે; લેકાણી વહાકિસ્ય, નૃપ રહિસ્ય એકત્ર લાલ. વી. ૩ ચલ મસ્તક.રહિયે જઈ, કેટલાક સંઘ લેકલાલરે; જાણ્યે સાયર પુરમાં, બીજા લોક સશેક લાલ. વી. ૪ નજ દ્રવ્યસું નિજપુરી, નવી કરાવિશ્વે તેહ લાલરે, પંચાયત વરસાં પછે, હુયે સુભક્ષ ધમને લાલ. વી. ૫ કલકી આસન આયુખે, મુનિને દેત્યે દુખ લાલરે; શાસન સુરિ નિવારિત્ર્ય, નહી માને મૂરખ લાલરે. વ. ૬ સૂરિ પ્રભાતે સઘણું દેએ, કાર્યોત્સર્ગ લાલ, દ્વિજરૂપેશક આવિયે, ચલિતાસનત વર્ગ લાલર. વ. ૭ ઉક્તિ પ્રત્યુતે વારિયે,પિણિ નહી માને તે લાલ, કલકી તદા શક્રઘાતથી, લહિયે પચવ જેહ લાલ. વી. ૮ છયાસી વરસ આઉખે, પુરી કેલકીરાય લાલ, નરકાવનીચે નારકી, થાસ્ય પાપ પસાય લાલરે. વી. ૯ શકે કલ્કી સુત દત્તને, પિતા રાજય આપિ લાલ, શિક્ષા દેઈ ધર્મની, સુરપતિ હુયે અલેપ લાલરે. વી. ૧૦ પાતક ફલ તે જાણુ, દત્ત શક–વયણેણ લાલરે, સૂરિ વયણે જીનરાયનાં, ચૈત્ય કરાવિયે તેણુ લાલરે. વી. ૧૧ આગલિ કરી ગુરૂ સંઘને, દત્તનપતિ ગુણ ધાર
લાલરે; શત્રુજ્ય તીરથ વિષે, કરિસ્ય યાત્રદ્વાર લાલ વી. ૧૨ સગલેહી ત્રિણ ખંડમે, અરિહંતના પ્રાસાદ લાલ, રાજા દત્ત કરાવિસ્પે, ગરસેવા અપ્રમાદ લાલર. વી. ૧ કાલે વારિ૮ વરસિસ્પે, થાયે પશ ચાલ લાલ, ગોમહિષપયબહ હુએ, મુહલ હચે રસાલ-લાલ. વી. ૧૪
For Private And Personal Use Only