________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૪ શ્રીમાન જિનહર્ષપ્રણીત.
વલી માહરા નિર્વાણથી, વર્ષ ઉગણીસસે માન; ચઉદ વર્ષ ઉપરી ગયાં, મલેછ નંદ રાજાન. ૨ વિષ્ટકરણ ચૈત્રામી, પાટલીપુત્ર મજારિ ચતુર્વકત્ર કલકી હુયે, રૂદ્રનામ ત્રયધાર. અકસ્માત મથુરાતણા, હલી કૃષ્ણના તેમ; પતિએ અનુપમ દેહરા, વાતહત તરૂ જેમ. ૪ સાત ઇત ભય થાઈર્યો, ક્ષય થાઈસ્ય રસ ગ રાજ વિસધ દુર્મિક્ષ હુયે, અરિષ્ટ કેટી સંબંધ. બત્રીસ વરસને અંતરે, થાસ્ય કલંકી રાય. થુભ હિરણ્યમય વંદના, તે પ્રણાવિયે આઈ ૬ અર્થાથી ખણાવિયે, નગર હૈયે વિત્ત; કર દેત્યે રાજા સહ, લેક હુયે ચલચિત્ત. ૭ પુર ખણુતા પેદા હુયે, ધનુ શિલામય તામ;
લગ્ન દેવી નામે હુયે, મુનિ પીડિત્યે અકામ. ૮ હાલ–મનકે પ્યારે તનકે પ્યારે, એ દેશી. ૧૦ અરિષ્ટ ઈહીં થાયે સહી, અતિવર્ષ કે સાધ
લાલરે; જાણી અન્યત્ર જાઈએ, કઈ રહિયે રસગાઇ
લાલ, વીર કહે ઈંદ્ર સાંભલે, કક્કીતણું ઉપાધિ લાલરે. વી. ૧ લેન્ચે કર લીંગીકને, માળિયે જીન રિષિપસિ
લાલ, નિષેધચ્ચે પુર દેવતા, બલાતકાર તાસ લાલર. વી. ૨
For Private And Personal Use Only