________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ.
६७३ લેપી અન્ય તણા શાસન સહુ થાપિસ્ય આત્મ ધરમ સગલા તીરથ પિતે લેસ્લે, કરિચ્ચે એહવા કમરે. જા. ૨૦ સર્વ દેવમય શ્રીગુરૂ સયા, હિવે લબ્ધિ સંપૂર શશિ ગચ્છાબુધિ શશી સારીખા, થાસ્ય ધનેશ્વર
સૂશિરે. જા. ૨૧ તે અનેક તપસ્યા ગુણ પૂરણ, વલભીપુરીને રાજા. શિલાદિત્ય જનમતને જ્ઞાયક, કરસ્ય ધિ તાજા. જા. ૨૨ કાઢી બિધ દેશથી સગલા, શિલાદિત્ય સૂરિપાસે; તીરથ સહુને વિષે કરાવિયે, શાંતિક ચિત્ય ઉલાસે. જા. ૨૩ સિત્તેરરીને ગ્યારસે વરસે, વિક્રમાદિત્યથી ધારી; શિલાદિત્ય રાજેસર થાયે, ધરમ વૃદ્ધિને કારી. જા. ૨૪ કુમારપાલ થાયે તે કહે, બાહડદેવ વસ્તુપાલ; સમરાઆદિક સંઘવી મેટા, જૈન શાસન ગુણમાલરે. જા. ૨૫ મલેછવંશના રાજા થાસ્ય, દ્રવ્યલુખ્ય મંત્રીસ લેક ભ્રષ્ટ આચારથી થાયે, વંચક પરમ રીસરે. જા. ૨૬ કપટ ધરમ કલિ માંહે થાયે, નવમી ઢાલ થઈ એહ; નવમા ખંડની ઢાલ થઈ સંપૂરણ, કહે છનહર્ષ
સુણેહરે. જા. ૨૭ સર્વગાથા, ૨૮૮.
દુહા લિગી ગીતાથ હુયે, કેઈ આચાર વિહીશું સાદર અપવિદ્યાવિષે, સદ્વિધા અપ્રવીણ
For Private And Personal Use Only