________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર શ્રીમાન જિનહર્ષપ્રણીત. તીર્થકર ગોત્ર ઉપજે, પવિત્ર કરે નિજવંશ ધરમવત સંઘેશની, ન કરે કેશુ પ્રશંસ. ભમે જીવ ભવતાં લગે, સુજાણે મિથ્યાત, સમકિત જાફરસે નહિ, કરે પાપને ઘાત. અગ્નિ નીર પીયુષ વિષ, વિષધર કમલ સમાન; કિંકર સુર હુઈ જેહથી, સેવે સંલ પ્રધાન. જે વાહા વૈરી હવે, તાકે તેવા પ્રાણ
મિત્ર થાઈ સમતાથકી, સિદ્ધિનિબંધણુ જાણ. ૮ તાલ–હારી સદારે હાગિણી આતમા તું નેકર ગોવિ
દભરતાર એ દેશી. ૩ રાજા હસ્તિસેન દેશ સુણી ઉઠી નમી પ્રભુ પાય, કરજેડી માંગે મુદા, સંઘપતિ દે છનરાય રે. રા. ૧ વાસાક્ષાત ઈન્દ્ર આણીએ, શ્રી જીવર તતકાલરે, કીધી પ્રતિષ્ઠા ઉત્સવ, સંઘપતિની સુવિશાલર. ૨. ૨ ત્યારે તે નૃપ સંઘનું, દેવાલય લેઈ સાથિર, પ્રથમ સંઘ છમ ચલતે, પૂજે ગુરૂ જગનાથ. શ. કે શત્રુંજય ગિરિ આવીયે, નદીતણું લેઈ નીર, યુગાદિસ ભાવે કરિ, પૂજ્યા લહણ ભવતારરે. ૨. ૪ ભૃગ ૨ દેહરા, રાય કરાવ્યા ભરે; સંઘાણે પૂજા કરી, સફલ કી ભવિતવ્ય. શ. ૫ ચંદ્રપ્રભાસશ્રી શિલવિષે, ગિરિવર શ્રીગિરનાર, નમી સ્તવી તીશને, પંચવિધ દાન દાતાર શ. ૬ સાત ક્ષેત્રે વિત્તઆપણે, છમ શું બીજ વાવતરે નિશ્રેય ફલને કારણે, ભાવનીરસીચતરે. . ૭
For Private And Personal Use Only