________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજ્યતીર્થરાસ.
૬૫૧ અશ્વસેન અદિક તિહારે, આવ્યા નૃ૫ પરિવાર વામા પભાવતી સુખી પ્રતિબધી બહનારિ. ક. ૨૨ હસ્તિસેનામિક શજવીરે, પાચ્ચે સમકિત સાર આર્યજ્ઞાદિક પ્રભુ તણું, હુયા દશ ગણધાર ક. ૨૩ અતિશયવ ને પ્રભુ તિહાં કીરે, કીધે ધરા વિહાર કામ ૨ કરતા થકા, તીરથ ચરણ પ્રચારઃ ક. ૨૪ અનુક્રમિ આવ્યા પાસજીરે, શત્રુંજય સુવિલાસ; આદ્યપ્રભુ જીમ ભવ્યનરે, તીર્થ પ્રભાવ પ્રકાશ. ક. ૨૫ સર્ષ નકુલ હરિણાદિકારે, પ્રભુ દેશણ સુણિ તેહ, પ્રતિબદવા સમતાધારી, પામ્યા વગ સનેહ. ક. ૨૯ પ્રભુની મીઠા દેશનારે, સહુને આવે દાઈ, હાલ જી નવમાં ખંડની, એ જનહર્ષ સુહાઈ ક. ૨૭ સર્વગાથા, ૭૦ પાઠાંતર (૭૮).
દુહા. રૈવતાદક છંગને વિષે, પ્રભુજી કાર વિહાર વલી કાસવાસી થયા, સેવિત સુશ્કમ સાર. તસુ બંધવ હસ્તિસેનહિવે; આવ્યું નમિવા પાય; સુરપાતપિણિ આવ્યા મિલી, ચરણે લાગી આય. હિવે કૃપબ્ધિ જગનાથપિણિ, તારણ ભણીતિવાર; સહુ ભાષા અનુયાયિની, દે દેશનામૃત ધાર. ૩ શત્રુંજય સંઘપતિ સુગુણ, સુરેશાચ સમકિત, શીલ શાખ્ય શિવસુખ ભણું, સમ એહસુભ ચિત્ત. ૪ સાત એહ સાતે નરક, ભેદણહાર અંધાર; એકેતસપ્ત કર્મને, ક્ષયકર મુક્તિ દાતાર. ૫.
For Private And Personal Use Only