________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. તુરત તિહાં પરિવારjરે આ નાગને ઇંદ્ર, ફણું છત્ર શિરધારી, ઉચા ધર્યા જીનેન્દ્રક. ૧૦ વિભુ આગલિ નાટક કરેરે, ગાગીત રસાલ, ચિત્તવૃત્તિ બિહ ઉપરે, સારિખી સંભાલ, ક. ૧૧ વૃષ્ટિથકી - વિરમે નહી, ક્રોધ કરી તિણિવાર સેવકને આદેશ કરે, વિપક્ષ સંહાર. ક. ૧૨ મેઘ માલી તે નિરખીયેરે, લેયણ ભરીયાં કેપ અનવર ચરણે આવીયે, જૈધત કરિ લેપ. ક. ૧૩ મેઘ છંદ તિણિ અપહરે, કહે અસુર તિણિવાર; અજ્ઞપણે સ્વામી કર્યો, ખમળે જગદાધાર. ક. ૧૪ નિર્ગુણ નિવૃણ દાસ હું રે, તું જગત્રય આધાર; મુજ ઉપરિ કરૂણા કરે, ક્ષમાતણ ભંડાર. ક. ૧૫ તીન લેકને સ્વામી તુર, તું સહુને પ્રતિપાલ; તાહરી સહુ ઉપરી કુપા, તું પ્રભુ દીન દયાલ. ક. ૧૬ કમઠાસુર ઈણિ પરિ થયે, પ્રભુને સેવક ખાસ; ધરણાશા અને સિંધના કરે ઉપદ્રવ નાસ. ક. ૧૭ ધરણેન્દ્ર કમઠાદિક થયેર, પ્રભુને સાસન તેહ મહા ઉછવકારી તિહાં, વાંછિત દાયક જેહ. ક. ૧૮ નમી કરી પ્રભુ પાસને ૨, પહુતા નિજ ૨ ઠામ, અન્ય ઠામ વિચર્યા પ્રભુ, ગયા વણારસી તામ. ક. ૧૯ શ્યામ ચતુર્થી ચૈત્રનીર, ગત ચેરાસી દસ રાધારિષિ ધાતડીતલે, જ્ઞાન લહ જગદિસ. ક. ૨૦ સમવસરણ કીધે તિહાંરે, સુર અસુરે તતકાલ દીધી જિનવર દેશના, અમૃત થકી રસાલ. ક. ૨૧
For Private And Personal Use Only