________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ.. દ્વિપી દ્વિપ અરિપ્રબલ, વૃશ્ચિક વ્યાલ વેતાલ, પ્રભુ અભ્યજાણી કરી, વરસાવે જલ માલ. 9 કુમ ઉપાડિ મૂલથી, ઉડાડે ગિરિગલ,
જાણે કપાંત કાલને, વાજે વાયુ અપલલ. ૮ ઢાલ-લાંધ્યા તેડાતડરીર લાંધીનીરવનાસ. એ દેશી. ૨. તીવ્ર ધારાએ વરસતેરે જબર જબકે વીજ ગાજે; ગિરિવર ધડડે, જાણે કલેથલ એહી જ. કમઠાસુરકરે, વર્ષાને ઉપસર્ગ સક્તિમંત પ્રભુજી સહે, તેણુ કરમના વર્ગ. ક. ૨ ભૂમિ વિષે ગર્તાવિષેરે, નદીનાં નિજરમાંહિ; જલધારા માવે નહી, રહીનતમ અવગાહિ. ક. ૩ ચથા અશનિ વિદ્યુતયથારે, યથા વારિને પૂર; ધ્યાન પ્રદીપ તથાતથા, પ્રભુને વધુ સબૂર. ક. ૪ અશિથિરા તે પિણ થઈ, ભૂધર થયા પ્રભુ પ્રકંપ
અંબુપૂર વધતે થકેરે, નીચગામી પણિ જોઈ પ્રભુ સંગતિ ઉચે ચઢ, નાસાપુટલગિ હઈ. ક. ૬ ઈણિ અવસર ધરેદ્રને રે, આસન કાં તામ; વાહણ જેમ સમુદ્રમ, ચિત્તે મનમેં તામ. ક. ૭ કિણે ચલાજો માહોરે. અચલ સિંહાસન એ, તાસસીસ વજે કરી, છેદુ નહી સંદેહ. ક. ૮ કોપથકી ઈમ ચિંતવીર, જેતલે જે જ્ઞાન; પ્રભુ અવસ્થા તેતલે, દેખી થયે હેરાન. ક. ૯
For Private And Personal Use Only