________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૪૮
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
જઈ તિહાં અહિછત્રા નગરિ, અનિશિ જે જીન
વર ધ્યાવે તેને લેક નામે ત્રિભુવનના,નિશ્ચય અવ્યય પદ
પાવે. અં. ૨૬ શજપુરે તિહાં જઈ પ્રભુ ઉભા, પ્રતિમા ધર
થિર મન કરી, મહિલી ઢાલ થઈ ખંડ નવમે, કહી જીન હર્ષ
હષ ધરી. અં. ૨૭ સર્વ ગાથા, ૩૬.
દુહા તિહાં આવી ઇશ્વર નૃપતિ, વાંદે ભાવ સહિત ચરણ કમલ ન રાયનાં, રિદય કમલ હરષિત. ૧ નિજપૂર્વ ભવ જાણી, પ્રભુ દરિસણુથી થાય;
અતિ ઉત્તેગ કરાવીએ, જન ગૃહ ચિત્ત લગાય. ૨ નિજ પ્રતિમા પ્રાળુભવતણી, કુફરી કાલી તો કુકુટેવર તે હિનથકી, તીર્ણ થયે જગમાંહ. તે તીરથને ઉદિસી, નિકટ રહયા સુર આઈ સુરતરૂ છમ સુખ પૂર, એનિત્ય સેવે પાય હિવે તિહાંથી પ્રભુ વિચરતા, તાપસ આશ્રમ
પાસ; તિહાં આવી કાઉસગ કીયે, કર્મ ખપાવણ આસ. દશ ભવને વઈરી હિવે, કમઠાસુર આવે; છલ રેખી ઉપસર્ગ બહુ, કરવા આલેય. ૬
For Private And Personal Use Only