________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ. ૨૫૩ ધર્મ ચતુર્વિધ થાઈને, વલીયા તિગૃહજ માગરે; કાસીપાસ નમ્યા તિહાં, ચૈત્ય કરા ભાગરે. રા. ૮ જીન ચિ-તે ગુરૂ લેયછે, વાચિ તત્વ શ્રુતકાન, હાથ દાન શિર આગન્યા, તેથી ધરમીન આનરે. રા. ૯ વિહેતાં પ્રભુને થયા, નવસય વીસ હજારરે, એટલા મુનિવર મહાવ્રતી, જેહને શુદ્ધ આચારરે. રા. ૧૦ ત્રીસ સહસ્ત્ર આઠ આગલી, વ્રતિની શ્રાવક લક્ષ,
સઠિ સહસ્ત્ર ઉપરિવલી, નિજ પ્રતિબંધિત દક્ષરે. ર. ૧૧ ત્રિણ લાખ શ્રાવિકા થઈ સિત્તેર હજારરે, પ્રભુજીને થયે એતલે, સંઘતણે પરિવારરે. . ૧૨ આયુ શત વષ ભેગવી, સમેત શિખર ગયા નાહરે માસત અણસણ કર્યો, કર્મતણે કીયે દાહરે, રા. ૧૩ સાથે તેત્રીસ સાધુને, સુદિ આઠમિ સુવિમાસરે, ચિત્રાએ મુક ગયા, જગનાયક શ્રી પાસરે. રા. ૧૪ શ્રી હસ્તિસેન નિજ પુત્રને, ઉચ્છવસું દેઈ
રાજ શત્રુંજય સમતા ધરી, મુગતે સાર્યા કાજ રે. . ૧૫ જે સિદ્ધા મુનિવર ઈહાં, સંઘપતિ તીર્થ ઉદ્ધારરે. વલી સુજથી આગલિ હુયે, તે કહું ઈંદ્ર વિચારરે. રા. ૧૬ હિવે વૈભારગિરે ગયે, મુજ વચને રાજાને; શ્રેણિક ચૈત્ય કરાવીયા, તિહાંરે પુર સુપ્રધાનેરે. . ૧૭ મુજ કે િત્રિણ વછરે ઉપરિ સાષ્ટિ માસ પચમ બેસિસે દિને ધર્મ વિણાસરે. સ. ૧૮
ચ્ચારસે વરસે મુજપ છે, થાણ્યે વિક્રમાદિત્યરે, કરિયે પૃથિવી અનુણી, પુન્ય પ્રમાણે વિસ્તરે . ૧૯૯
For Private And Personal Use Only