________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
પાનાના બ્લેાક કરાવરાવી, છપાવીને આ પુસ્તક જોડે બધાવવામાં
આવ્યા છે, જે સાહિત્ય પ્રેમીઓને ઉપયાગી થશેજ.
શ્રીશત્રુંજયરાસની છપાતી પ્રાંત સુધારવાને સગ્રાહક ઝવેરી જીવન સાક્રેચંદની પ્રેરણા થવાથી અમેાએ તે પ્રતિ સુધારવા ઈચ્છા દર્શાના. શત્રુ ંજયરાસની છાપવાયાગ્ય નકલ જેના ઉપરથી કરવામાં આવી તે પ્રતિની અમ્રુદ્ધતાથી, નલ કરનારે કરેલી અશુદ્ધતાથી, છાપવાની અશુદ્ધતાથી તથા સુધારવામાં શ્રીજી શુદ્ધ પ્રતિ ન મળવાથી ઘણા ખડામાં શબ્દોની તથા પાઠેની અશુદ્ધતા રહી ગઇ છે, એમ, પાટણવાળી પ્રતિ મળ્યા બાદ અને તે પૂર્વે અમને જણાયું છે. ઝવેરી જીવણુંદ સાકેરચંદને
આ માટે ખાસ લખ્યાથી તેમણે કેટલેક ઠેકાણે અતિ પ્રયાસ તથાપિ અન્યપ્રતિ નજ મળી અને કાર્ય આગળ ચાલુ રહ્યું. અંતે ધણા પ્રયાસવડે તેમણે શ્રીમાન્ઝાન્તિવિજયજીની સહાય્યથી ખુદ રાસકારની લખેલી પાટણુવાળી અને અમદાવાદની ડહેલાવાલી પ્રતો મેાકલાવી, પણ તે ઘણા ખ'ડેડ છપાઇ ગયા બાદ આવી તેથી શબ્દ અને પાઠેની અશુહિંયા રહેવા પામીછે, અને અમને તેથી ખરાખર સુધારવા માટે સન્તુષ થયા નથી. શુદ્ધપ્રતિયેાની પ્રાપ્તિ વિના અશુદ્ધિ દોષો રહેવા પામે એ સ્વાભાવિક છે,
શત્રુંજયરાસ સુધારવામાં મને ઝવેરી જીવનચન્દુ સાકેરચન્દે, સુનિકીર્તિસાગરજીએ, શાસ્ત્રી ભાઇશ'કરે, તથા સાણુંદવાળા કેશવલાલ સધવીએ સાહાય આપી છે માટે તેમને ધન્યવાદ ઘટે છે. આવા ઉત્તમરાસાઓને છપાવવા માટે ઝવેરી દેવચંદ લાલભાઇ:
For Private And Personal Use Only