________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. પાંડવ વિહરતા ગયા, હસ્તિકલ્પપુરમાંહિ; છનિર્વાણ સુણ્ય તિહાંજી, લેક મુખે કહેવાય. શુ ૩ સુચાક્રાંત થયા સાંભલીજી રેવત દક્ષિણ એલિ
હતા શત્રુંજય ગિરિજી, અણુસણ કયે સુખલિ. ગુ. ૪. પાંડવ કેડે પામીયેજી, પાંચસય મુનિ ગુણ શ્રેણિ દેઈ સહસ મુગતે ગયાજી, ઓરિઅનત લહ્યા તેણ. શુ ૫ પંચમ કલ્પે ટ્રિપદી, પહુતી પુણ્ય પ્રભાવ બીજા પણિ કઈ મુનિવરૂછ, શિવ કે સ્વર્ગ સ્વભાવ. ગુ. ૬ ત્યારે નારદ સાંભ , દ્વારકા નગરીને દાહ, યાદવ સહુને ક્ષય થજી, દૂન થયે મનમાંહિ. ગુ. ૭ દેવતણી કીધી પુરીજી, તપણિ થઈ વિસરાલ; જાણી શત્રુંજય ગાજી. મન ધરિ ભાવ વિશાલ. ગુ. ૮ અવિરતિ પતે નિદતેજી, નમતે જીન યુગાદીસ તિણિહીજ છંગે આદજી, અણુસણ વિસવાવિસ. ગુ. ૯ ચતુર રિસરણા કયાંજી, શ્યારિ મંગલ અંગીકાર; ચારે કષાય નિવારીયાજી, વિકથા મું િચ્ચાર. ગુ. ૧૦ ચતુઃ શાખ ધમ આદજી, પાપે ચોથે ધ્યાન,
અંશ પિણિ તેહને, પામી લૉ શિવથાન, ૧૧ ઉત્સર્પિણ અવસર્પિણીજી, શત્રુંજય ગિરિજાઈ; નારદ અનતા શિવ ગયા, અવિચલ સંખ સમુદાય. ગુ. ૧ર. ઈમ વતનિતિ, માહાત્મ અધિક ઉદાર, કાંઈક પુણ્ય પ્રગટ કીજી, ઇહાં સિદ્ધિ શિલ
અનુસાર, ગુ. ૧૩
For Private And Personal Use Only