________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશયતી રાસ.
શેષાદ્વાર સ્થિતિ સુર્ણાજી, ભાવિત આતમ ભાવ; મુજવાણી સુરપતિ સુજ્ઞેાજી, ભવદુઃખ સાયર નાવ, શું. ૧૪ આઠમા ખંડ પૂરો થયેાજી, વિસે ઢાલ રસાલ; કહૈ જીન" સહુ સુંઘેાજી, આણી ભાવ
વિશાલ. શુ. ૧૫
સર્વગાથા, ૬૬૯. પાઠાંતર ૬૬૨.
ईति श्री जिनहर्ष विराचिते श्री शत्रुंजय महात्म्य, चतुष्पद्यन्तर्भूत श्री रैवताचल माहात्म्ये श्रीनेमि दीक्षाज्ञान निर्वाण पांडवोद्धारादि वर्णनो नामाष्टमः खंडः समाप्तः ॥ ८ ॥
દુહા. ફામિણ કર જેહના, વદને'દુ નખ કાંતિ; તીન જગતના તમહુરે, પાસ પૂરે મન શાંતિ. સુરનર વતિ પયકમલ, મહિમા જાસ અખ ́ડ; રિદય નામ ધરી તેહના, લિસ નવમાખડ જમ્મૂ દ્વીપતા ભરત, પુરી વારાણસી નામ; ગગાનદી પાસે વહે, ઇંદ્રપુરી અભિરામ, ભારત વચ્ચે દીપતા, ગુણુ ઉલ યશ છત્ર; અશ્વસેન તિહાં રાજવી, જીન આજ્ઞા પવિત્ર. વામા વામાશય થઇ, ગુણૈાદામ અભિરામ; સહુ વામા માથે તન, તજી રાણી શીલધામ. તે અન્યદા ચામિની, પ્રહર ચાથે સુતી સુખ; ચઉદ સુપન રાણી લઘા, ગય વસહ પ્રમુખ.
For Private And Personal Use Only
૨૪૩
૩