________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામની ટીકા તેમણે રચી છે દ્રવ્યનુગ, ચરિતાનુગ, ગણિતાનુગ, આદિ ગવડે ભરપુર “લોકપ્રકાશ” નામનું તેમણે અદ્ભુત ગ્રન્ય લખે છે. તેમાં વ્યકિ, ક્ષેત્રક, કાળલોક, અને ભાવક સંબંધી ઘણી હકીકત સાતસે ગ્રન્થમાંથી લેવામાં આવી છે. તેમણે
શાન્ત સુધારસ” નામને ગ્રન્થ, શ્રીશ્રીપાળને રાસ અને વિનયવિલાસ વગેરે ગ્રન્થ રહ્યા છે. સૂત્રસુબાધિકા આ ફંડમાંથી ગ્રન્યાંક ૭ માં તરીકે અને કહપસૂત્ર મૂલ એક ૧૮મા તરીકે છપાયા છે.
૫. વિજયપ્રભસૂરિ. તપાગચ્છમાં એ મહાન વિદ્વાન હતા, તે વખતની લખેલી પટ્ટાવલિયામાં તેમણે “ગતમાવતાર ” ગણવામાં આવ્યા છે. જન્મ કચ્છમાં દીક્ષા ૧૬૮૬ માં પન્યાસપદ ૧૭૦૧ માં સૂરિપદ ૧૭૧૦માં અને સ્વર્ગગમન સંવત ૧૭૪૯ માં થયું.
૬ સત્યવિજયપયાસ, તેમણે બાળ વયમાં દીક્ષા અંગીકાર કરી હતી. તેઓને પંન્યાસપદ ૧૭રટ સેજતપુરમાં વિજયપ્રભસૂરિએ આપ્યું. શ્રી સત્યવિજયજી પંન્યાસ અને આ રાસના કર્તા શ્રીજિનહર્ષઅને ઘણે પરસ્પર સંબંધ હોય એમ લાગે છે. શ્રી સત્યવિજયપંન્યાસના ગુણાનુરાગી શ્રીજિનહર્ષજી હતા એમ તેમણે રચેલા
સત્યવિજયનિર્વાણુ” ઉપરથી માલુમ પડે છે. ખરતરગચ્છ અને તપાગચ્છના આચાર્યોને પરસ્પર મેળ નહેતા તથાપિ પરસ્પર ગુણાનુરાગ હતો એમ “સત્યવિજય નિર્વાણુ” ઉપરથી અવબોધાય છે. સત્યવિજ્યપંન્યાસનું નિર્વાણ શ્રીતપાગચ્છમાં તસમયે થયેલા પંડિતોએ કેમ ન લખ્યું એ એક ચિંતનીય વિષય છે. તપાગચ્છના પંડિત સાધુઓ શ્રીમાન સત્યવિજયપંન્યાસના રાગી હતા તથાપિ શા કારણથી તેમનું જીવનચરિત્ર તેઓએ ન લખ્યું તે વિચારવા
ગ્ય છે, કદાપિ એમ પણ હેય કે સંવેગ પક્ષી પંન્યાસજીનું, નિર્વાણ તે સમયના આચાર્યોએ પંડિતે પાસે ન લખવા દીધું, હાય, કારણ કે તેઓ પીત વસ્ત્રધારી હતા, માટે એમ સંભાવના થવા યોગ્ય છે.
For Private And Personal Use Only