________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૪ શ્રીમાન જિનહર્ષમણીત. તિહાં ગિરિના શૃંગ પવિત્ર સદા, નજરણા નહી જલ
ભર્યા હદા, ધતું વૃક્ષ સહુ મનના ભાયા, થાયે પ્રાણીને સુખદાયા, રસ દેવા સેવા કરિવા આ વે, સુખ સંવતણુ હિવે ન
સુહાવે, આઠમે પડે એ ઢાલ કહી, જુનહુષ બારમી પૂરણ
થઈ. ૨૬ સર્વગાથા, ૪૨૦ પાઠાન્તર. ૪૦૩
દુહા રેવતની સુણતી કથા, સોભાગ્ય મંજથી તાભ; મછી પાછી તતક્ષિણે, જાતિ સમરણ પામ. ૧ સીતેપચાર કરી ઘાણ, કુમારી કીધ સચેત; પિતા ખાતુરને કહે, ધરી હર્ષ બહુ હેત. આજ મંગલ થયા માહરે, કારણ સાંedલ તાત; પ્રાગભવેરૈવતગિરે, હ કપિ નારી જાત. ચપલાઈ કરતી સદા, નહી વિવેક વિચાર સરલ શિખર ભૂહ નહી, ભરું રમું તિણવાર. મુખ્ય શૃંગથી દક્ષિણે અમલકરતિકા યત્ર નદી અનેક પ્રહ ગુણભરી, નેમિ દષ્ટિ સુપવિત્ર, તે કરી ચહુ તરૂપવિષે, ભમતી છાચાર, જાતે ચલાઈ તિહાં, આઈ કપિ પરિવાર, ઉર્વ ફાલ દેતાં પડી, કંઠ બંધાણે વેલિ; તજ્યાં પ્રાણ તિહાં વાની, કરતી હવેચ્છા હેલિ. છે
For Private And Personal Use Only