SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજય તીર્થરાસ. નૃપ હુ તીરથ વાસથી, થઈ નદની તુજજ; વિચિત્ર શરીર થયે મારે, સાંભલિ વાર્તા સ. ૮. હાલ-પ્રભુ પ્રણમું પાસજીનેસર થંભણે. એ દેશી. ૧૩ લતા પારે બંધાણે વપુ તેહને, ગલી ૨ નેરે શરીર પડીયે જેને નદીમાહેર અમલકીતિકા જલભરી, મુખપાખેરે - તાત સુણે મારે થરી, ૧ ચરી મારે તાત સાંભલિ, થઇ સર્વાગ સુંદરી કરી મુજ઼મુખ રહે રાજન, નદી જલ વર્જીત કરી. મુજ સીસ બ રહે વલ્લી, નદીમાં નાખે હિવે; યથા વિડંબન હીન નિજભવ કરું, ઈમ કુમારી લ. ૨ ઈણિ રૈવતરે આખ્યાન મુજ સંભલાવી, તિણિ કારણ ' નિજભવ ચિત્ત આવી; મુજ અંધવરે ઉપગારી એ માહરે, તાત માનેરે ઉપગાર બહુ એહને કરે. ૬ કર નૃપ ઈમ પૂરેવભવ સુણી, સુતાને સમજાવીયે, નરાધિપ નર પાસિ મસ્તક, નદીમાંહિ નખાવી. ૪ સદા તસુ મુખે સરિ તુરત થયે સુભ લેચના; રાય તીર્થ મહાગ્ય દેખી, લહૈ વિરમય ઈકમના. ૫ સંસારથી વિમુખ થઈ તે સુધરી, પાણી પીડ તાત ભણી વારી કરી, ચાલી રેતરે પર્વત પ્રતિ ઉછુક થઈ, તીવ્ર તપસ્યા કરિવા કારણ તિહાં ગઈ. ગઇ લિટું તપ કરે કમરી: For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy