SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજયતીરાસ. રહસ્ય સ્થળ અથવા કિહાં, કિહાં પૂજાસ્ય કિણિક કામરે ને. ૪ તુજ પ્રાસાદ પ્રભુ કહે, રહિસ્યપુરી અવધિ પ્રમાણ - લાલ, ઈહથકી શેલકાંચને, પૂજેયે સુરસુરાણ, ને. " દેઈ અહમ્રવર્ષ જબ અતિ કમ્યા, માહરા નિર્વાણથી, જાણિરે લાલ; અંબાના આદેશથી, વરવણિક ધર્મગુણ ખાણિરે. ને. ૬ રત્ન શ્રાવક એ પૂછયે, તિહાંથી આણિ ગુણગેરે; લાલ વલી ઈહાં રેવતકોપરે, કયેિ પ્રાસાદ સનેહરે, ને. ૭ મુકી પ્રતિમા પૂજીએ, બીજાપિણિ સુરસુવિલાસરે. ને ૮ પુણ્યવંત તે કુણ હુયે, પૂછયે અચરિજ જેહ લાલ કૃષ્ણ એહવું વીનવ્યું. એક લાખ વરસ રહિએ તિહ, તીન સહસ્ત્ર બિસય પંચાસરે લાલ; એતલા કાલલગી તિહાં, રહિસ્ય પ્રતિમા ગુણવાસરે. ન. ૯ એકાંત દુખમાકાલમાં, ત્યારે અંબાજલ રાસિરે લાલ જગગુરૂ ભાખે સુણિ હેવરે, ને. ૧૦ તુજ થાપીત અર્ચા વિગમથી, શ્રી વિમલ નામ રાજાનરે લાલ; થાએ ઈહાં જન ધરમની, ધુરિધરિવા ધારી મારે. ને. ૧૧ મુખ્યમુંગેરૈવતતણે, કાષ્ટને પ્રાસાદ ઉત્તર લાલ; માટી પ્રતિમા લેપમે, થાયે કરિ બહુ ઉછરંગરે. ને. ૧૨ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy