________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત.
બ્રૉંદ્ર એહવે સાંભલી, લંચન થયે ઉપુલ ગયે કલપ નિજ જનનમી, મુજસું રાગ અતુલ. ૪ નિજ ઉપગાર જાણ કરી, અમથી ધ્યાન ધરંત; રતન તણી મૂરતી કરી, માહરી ઈણ ગુણવત. ૫ કરે સંગીત રસ આગલે, ગાવે ગીત રસાલ; પૂજે ત્રિણ સંધ્યા સદા, આણુ ભાવ વિશાલ. ૬ ઈણિપરિ આયુ પુરે કરી, તેહને ધરતે ધ્યાન, ઉત્તરોત્તર ભવ પામિને, વરદત્ત થયે ગુણવાન. ૭ મૃતિ અમારી ઈણિ કરી પૂછ ભાવિ વિશેસ તિણિ ફલતું ગણધર થયે, ઈણિભવ મુક્તિ લહેસ. ૮ એમ અણી ઉઠી કરી, બ્રક્ષેન્દ્ર નમી પ્રભુ પાય; કહે અરા લખિ પુજીએ, તે અર્ચા ચિત્તલાય. મુજ પૂર્વે શક્ર જે યા, પૂછ આરાધી તેહ; હિતણા તુજ આદેશથી, કૃત્રિમ જાણી ન પરેહ ૧૦
ઢાલ–વીછીયાની, ૯. નેમીસર કહે સુણિ શક્ર તું, તે મૂત્તિ બહાંકિણ
આશિરે લાલ; કલ્પે પુજા વિણિ રહે, જીમ ભુંઈ ભંડારી જાણિરે. ને. ૧ પ્રભુ આદેશ પામી કરી, આ લેઈ તત્કાલરેલાલ ને. પ્રભુ વચન પૂજાભણ લીધી પ્રતિમા ગોપાલરે ને. વિષ્ણુ કહે મુજ ચૈત્યમે, થાપું મૂરતિ ઈહા સ્વામિરે, મુજપૂર્વે શક જે થયા, પૂછ આરાધી તેહ; હિરણાં તુજ આદેશથી, કૃત્રિમ જાણી ન પહ,
For Private And Personal Use Only