________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરા. ૫૯૭ લેક વિચારને અવસરે, ભાખે ઈમ જગદાધાર. વા. પરને હિત કારણ ભણે, પાવન શિવાગાર વિચાર. વા. ૧૯ આયામ વિરતારે કહી, જે જન લક્ષ પિસતાલીસ વા. ઉત્તાનછત્રાકૃતિધરી, સિદ્ધિશિલા કહે જગદીસ. વા. ૨૦ ચોવીસમે ભાગે રહ્યા, તિહાં સિદ્ધ નિરંજન દેવ; વા. અનંત આનંદ ચુવે નહી, ચિદ્ર૫ અક્ષયનિત મેવ. વા. ૨૧ અનંત અચલ શાંતિ શિવ, સખ્યાતિગમ મહંત
અરૂપ; વા. વ્યક્ત આદિ નહી જેહની, જન જાણે તાસ સરૂપ. વા. ૨૨ સુખ અનંતા મુક્તિનાં, વચને તે કાટ ન જાઈ વા. પામે કર્મ વિનાસથી, મનગ પવિત્ર જે થાઈ. વા. ૨૩ પંચમ કપતેણે ધણી, સાંભલિ જગગુરૂની વાણિ; વા. મંદ સ્વર્ગ સુખનાથને, પ્રણમી પૂછે સુપ્રમાણ. વા. ૨૪ સંસાર ભ્રમણ મુજને પ્રતિ એક છે હિવે કાલ; વા. આઠમી આઠમા ખંડની, જીનહર્ષ કહી એ ઢાલ. વા. ૨૫ સર્વગાથા, ૨૬૭,
દુહા સાચ કહે કરજોડિને, પૂછું દીનદયાલ શિવ સુખની સંગતિ હુયે, કિવા નહીં કૃપાલ. ૧ બ્રજ સુણું સ્વામી કહે, થાસ્ય નેમિ આણંદ; બાવીસમ અવસર્પિણી, ભાવિની હુઈસિ ગણે છે. ૨ ભવ્યજીવ પ્રતિબંધિને, લહી તીરથ ગિરિનાર; ચેગ યુક્તિને મુક્તિને, પદ પામિસિ નિરધાર. 8
કહા તિહુ એ
કે
For Private And Personal Use Only