________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણિત. તિણિ સેરઠ દેશમાંહિ સદા, સુખીયા સહુ અવસર
એશિરે લાલ કપીલ્યપુરમાંહિ હુએ, રત્નાવણિક ધની ગુણ
શ્રેણિરે. ને. ૧૩ બાર વરસ કેશવ સદા, થાસ્ય દુકાલ કરાલરે લાલ; પ્રાણ જાણ્યે પ્રાણતણા, ભૂપે પીડયા તત્કાલરે. ને. ૧૪ સ્થિતિહીન રત્ન પિણિ છેડિને, એ દેશ પ્રતે
ગુણવંતરે લાલ; દેશદેશાંતર જેવ, રહિયે કાશ્મીર નિચિતરે. ને. ૧૫ તે તિહાં દ્રવ્ય ઉપાઈને, ગ્રહિવા તેહને ફલ તારે
લાલ; સંઘતી ભક્તિ વાંછીયે, પુજા કરિચ્ચે જીન
| સ્વામિરે. ને. ૧૬ ઉચ્છાહિત સુવિશેષથી, ઉજલ હરષભર રન સેઠિરે
લાલ; દેવાલય સહુ જન ભણી, પૂજે સંઘ સહિત
સુઠિરે. ને. ૧૭ નગર ૨ જીન દેહરા, વલી નવા કરાવિન્ચે તેહરે લાલ, પૂજે આનંદ સુરીસણું, ચલિયે, મન ધરિય
સનેહરે. ને. ૧૮ ભૂતવ્યંતર વેતાલના, રક્ષયદ્ભવ પથિ માંહિરલાલ ઉપદ્રવ અંબિકા ધ્યાનથી, હણુયે સઘસમુદાયર. ને. ૧૯ અનકમિ નિજપુર આવી કરી, કીધી સઘની બહુ
ભક્તિરે લાલ;
For Private And Personal Use Only