________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણીત. વચન સુણી માય મુખથકી, ઉત્સુક થઈ પતિ તારે ત્યારે અંબા પગ જેવાતે ચાલે ધરિય ઉલાસરે સુ ૨ દેખી વનમે સુતકરે, અવલબી દ્રય જાતીરે, બલે ક્ષણ ઈહ રહિ તે કહે, વનમાં જેહ સુહાતીરે. સુ. ૩ શબ્દ સુણ્ય તિથિ પતિ તણે, વકીકૃત કેટ નિહાલેરે, દીઠે કે તે આવતે, જીવિતથી સહી ટાલેરે. સુ. ૪ ક્રોધ ચઢાવ્ય કિણિ એહને, વૈરી અકારણ તેહેરે, આવે પાવક જીમ એ તપે, સરણે મુજને ઈહાં
કેહોરે. સુ. ૫ મુજને જાલી છ મારિયે, અયી વિટંબણ
કરિસ્પેરે; ત્રાતા ન કે હું યું કરું, મુજ વિણ બાલક મરિયેરે. સુ. ૬ આસ્થા છવાની કિસી ગૃહસ્થપણે પિણિ જાયે રે; દાન દીયે પુન્ય તેહને, ત્રાતા પરભવ થાજયેરે. સુ. ૭ હજુયે કે કરિયે કદર્થના, તે પહિલા તળું પ્રાણ રે, અવટ તીરે ઈમ ચીંતવી, ઉભી પાડિવા અત્રણેરે. સુ. ૮ થાજયે જીન સિદ્ધ સરણ મુનિ, યા પાતિક ભારે રે, દયા સહિત ધર્મ જીનતણે, પરભવ મુજને
- આધારે. સ. ૯ બ્રાહ્મણ દરિદ્રકૃપણે ભિલા, મ્લેચ્છાધમકુલ જેહેરે, અંગ બંગાલ કલિંગ સિંધુ, જનમન થાયે નિહોરે. સુ. ૧૦ દેવાદિક રત્નત્રયજ્ઞાતૃતા, અચ્ચે સુભાશુભ જાણે રે; દેશ સુધમાં મહેમુજ થાળે જન્મ પ્રમાણેરે. સુ. ૧૧
-
+
+
For Private And Personal Use Only