SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજય તીર્થરાસ. દુહા. રે વૃથા અરણ્યમાં, ભેગવી જીવ સ્વકર્મા; ભંગી જીનપદ પાની, સહુ ખમિસિ દુખધમે. ઈમ કહી બેઠી જેતલે, પુણ્યા તરૂ નિસ્વાસ; જલ પુરણ સર તેતલે, દીઠે કમલ સુવાસ તિમ કોકિલ કલરવ કરે, ભમર કરે જ કાર; પકવ આમની લુંબીકા, સુત કરી દીધી સાર. ૩ પાણુ પાસે બે ભણી, ફલ ખવરાવ્યા ખાસ દેખિ દાનફલ તેહ, લાગે ધરમનો પાસ. હિવે વહેસું કો૫ કરિ, રાંધ્યું વલી નવન; થયે ઉષ્ટિ પુરાન્ન એ, આવી માંહિ સદન્ન. જે તે મુનિદાનથી, પુ ત્પન્ન અગ; પૂરણ પાત્ર અનેકરી, પામી પ્રીતિ સુધન્ય. ચંડ અંબિકા કેપવી, ઈહાં તુજ દેસ ન કાંઈ પિણિ મંદિર તુજ દાનફલ, એગ્ય નહી અવલેઈ. ૭ દાન દી અબા ઈહાં, દેખા ફલ અંસ; પુર્ભુત વૈભવભણી, થાસે સુખ અવત' સ. ૮ નદંત એહવે સુણે, કહે પુત્રને તામ; ધનધાન્યાભૂત જોઈ ગૃહ, વહુ આણિ નિજધામ. ૯ હાલ રેજીરે સામિસ મેસર્યા, એ દેશી, ૭. મુજને સુત પ્રીતિ ઉપાઈવા, બહુ ઘરિ તેડીને ત્યારે, તે વિના રિદયગૃહ માહરે, સૂને મુજન સહાયો સુ ૧ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy