________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯
ગુલુરાગ
તેઓ ગુણાનુરાગી હતા એમ સત્યવિજય પંન્યાસના નિર્વાણુ નામના ગ્રન્યરચ્યાયી સિદ્ધ થાયછે. તપાગચ્છીય મુનિએ એ ખરતરગચ્છીય ાઇ મુનિને નિર્વાણુ ગ્રન્થ રચ્યા હાય એવું અદ્યપર્યન્ત જાણવામાં આવ્યું નથી. સત્યવિજયપન્યાસના નિકટસ બંધમાં આવ્યાથી તેમને તેમના ગુણાના પરિચય થયા હશે. શ્રીસત્યવિજયપન્યાસે વૃદ્ધાવ સ્થાથી ધ્રુવટનાં ઘણાં ચેમામાં પાટણમાં કર્યાં હતાં, અને તે વખતે શ્રીજિનહુષ પણ ત્યાં રહેતા હતા, તેથી પરસ્પર સબંધ થવાથી ગુણાનુરાગ વધ્યા હોય એમ સ’ભવે છે. ખરતરગચ્છીય શ્રૉજિનવેં તપાગચ્છના મુર્ખાનનું નિર્વાણુ લખીને ગુણુાનુરાગ પરસ્પર ગાના સુનિયામાં રાખવા એમ દર્શાળ્યુ છે તે વર્તમાન તથા ભવિષ્યના સાધુઓને શીખવા માટે સરસ દૃષ્ટાન્ત છે. ખરતરગચ્છીય શ્રીમાન ધ્રુવચન્દ્રે તે સમયમાં શ્રીયશવિજય ઉપાધ્યાયકૃત .. જ્ઞાનસાર ગ્રન્થપર
દૃષ્ટાન્ત ખરેખર
જ્ઞાનમ’જરી” ટીકા રચીને ગુણાનુરાગનું સરસ જૈનસમાજ આગળ રજુ કર્યું છે.
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે કાલમાં તપાગચ્છમાં શ્રીયશેાવિજયઉપાધ્યાયે ગુજરભાષામાં અનેક ગ્રન્થા લખ્યા હતાં, તેમના સબંધમાં આવ્યાથી શ્રીમાનજિનર્ષત રાસા
પ્રશસ્યસ્પર્ધા.
લખવાની અભિલાષા ઉત્પન્ન થઇ હાય એમ સભવે છે. શ્રીમાન્ યોાવિજય અને પન્યાસ સત્યવિજયના પરિચયમાં આવ્યાથી તેમનામાં ગુણાનુરાગ વિશેષ પ્રકારે પ્રગટયા હૈાય અને તેની સાથે રાસાઓ રચવાની પ્રેરણા થઇ હાય એમ સ’ભવે છે. તપાગચ્છીય વિદ્યાનાની પેઠે. ખરતરગચ્છીય વિદ્વાનાએ પણુ રાસાઓ રચીને ગચ્છની આહેઝલાલી વર્તાવવી જોઇએ એમ શ્રીજીનચદ્રસૂરિએ પ્રેરણા કરી હાય તેથી સ્પર્ધાપ્રવૃત્તિવૃષ્ટિએ રાસાઓ રચવાની પ્રવૃત્તિ ખરેખર તેમના દ્વશ્યમાં સ્ફુરી ઢાય વા અનુકરણ પ્રવૃત્તિએ કાર્યશક્તિને
For Private And Personal Use Only