________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૭
શ્રી શત્રુંજય તીર્થરાસ. ધરમ લાભ દેઈ સાધુ, તેહના ઘરથી હે અન્ન લેઈ
નીસર્યા રે; હણીય કર્મ સમૂહ, શુભ કર્મ બાંધ્યા હે મુનિ ગુણ
અમેદન કરે. ૫ દેખી અંબાને દાન, જગમ જાણે હેરાલસિણું કલહ
પ્રિયારે; એવી પાડાસણિ કાઈ, કરકરિ ઉચાહે નિજ ઘરથી ઉઠી
ત્રિયારે. ૬ રાતા કરિ નિજ નિર્ણ, કહુ એ વયણે તે મનુષ્ય ભણી
બીડાવતી; ભાલે ભૃકુટિચાઢી, અતિ વિકરાલી હે કટિતટ હાથ
અકિલતીરે. ૭ વહુ તુજ પડે ધિક્કાર, તે ન વિચાર્યું છે કાંઈ મનમેં
કામિની રે; અન્ન કીધે ઉછિણ, એહ રઈ છે હિવે કહિ કેહ
કામિની રે, ૮ સાસૂ નહી તુજગેહ, તે કાંધે છે વેશ્યાતણા
કુલની પરે, અજીન પૂર્વજપિંડ, દ્વિજ ન જમાડયા હે, નિજ
છાયે તું કરેરે. ૯ ઈમ તે કહિતી નારી, તેહની સાસૂ હે તેડી સહુસં
ભલાવીયેરે, કે ચડાવ્ય તણ, અગનિજાલામિ હે જાણે વૃત
મેલાવીરે. ૧૦
For Private And Personal Use Only