________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬ શ્રીમાન જિનહષપ્રણાત.
શ્રાદ્ધતણે દિન અન્યતા, મધ્યાહે રવિ સીસ, માસોપવાસી સમગૃહ, આવ્યા દેઈ મુનીસ. ૬ તપક્ષમા પુષ્પદંતસમ, સુરૂશરૂ બુદ્ધિમત વિબુધ જાસ સેવે નિરખ, અંબા હર્ષ ધરત. ચિત્તમે ચિતે ભક્તિભર, ક્ષમાવત મુનિ જોઈ, પુણ્ય મુજ ઘરિ આવીયા, પરવદિને મુનિ દેઈ ૮
ઢાલ-સુબર દેના ગીતની ૬. સારુ પિણિ નહી ગેહ, દાન દેવા ને હેમાદિલ
પિણિ ઉલસે રે, અસન પાન સુધમાન, મુનિ પ્રતિ લાવ્યું છે જિહાં એ
અવસર આવિયે. ૧ હીયડે હરષ અશુ નયણું, જેમાંચિત અંગહે તુરત
ઉઠી આસણુથકીરે, સુધ અન્ન લેઈ હાથ, સનમુખ આઈહ સુઘી વેલા.
આજકારે ૨ ઉત્તમ પ્રકૃતિ સદીવ, કેઈક ભવને હે જાગ્યે સુકૃત
માહરે, કૃપા કરી કે અન્ય, પુણ્ય આવ્યા મુજ ઘરિ હિવે
પાવન કરે. ૩ દેખી અન્ન વિશુદ્ધિ, મુનિવર ધાર્યો હે પાત્ર સુપાત્ર
આહારને રે; અંબા પિણિ થૈ તાસ, જાસ પસાયે હે પામે પાર
સંસારને રે, ૪
For Private And Personal Use Only