________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજ્યતીર્થશાસ. ૫૮૫ હિવેચીનેમિશાસન રખવાલી, તડિત પ્રજા સુકમાલ; કમાંડીને ચરિત વખાણુ, વિઘન હરે તત્કાલ. પિ. ૨૪ શ્રીનેમીસર પદકજ ભૂંગી, યોગીસ્વરી સુખદાય; અંબા જગદંબા આગ્રસુંબી, હસ્તાલંબ સહાય, પિ. ૨૫ સમગ્રદેશમાં સેરઠ સેહે, જીહાં સિદ્ધાદ્રિ ગિરિનાર; બે તીરથ સમરથ તારવા, મુગતિતણ તારા પિ. ૨૬ શ્રી ગિરિનારથકી દક્ષિણ દિશિ, દેખી નયને લાસ; રિક કુબેરેપમ જનભરીયે, નામે કુરેપુર
જાસ. પિ. ૨૭૪ છણિ નગરેજીનગૃહ જીન પુજા, સેવા સહુ નિજ
ધર્મ કરંત, આઠમા ખંડની કહી છન હર્ષ, પાંચમી ઢાલ મહેત. પિ. ૨૮
સર્વગાથા, ૧૬૮, પાઠાંતર (૧૬૪) યાદવ વસી કૃષ્ણ નૃ૫. અરિશચંદ મયંદ; જગ જેનો જસ વિસ્તા, દાતાદાન ધનંદ. ૧ ભુરિ ગુણે અભિરામ તિહાં, સંસાધનષટ કર્મ, બ્રાહ્મણ સેવક જીનતણે, દ્વાદશ વ્રત જન ધર્મ. ૨ દુર્દેવ ભટ્ટ વિદ્યા નિલય, વિલા નારી તારું તેની કુખે ઉપને, તસસુત સેમ પ્રકાસ. ૩ તેહની નારી અબિકા, અધરબિંબ સુખદ નિમલ શીલ પાલે સદા, પિઉસુ પરમાણું, દિવંગત થયે તજજનક, જનધર્મ પિણિ ગયેશુદ્ધિ અબતત સંગતિ થઈ, ભદ્રકમાવ સુબુદ્ધિ.
For Private And Personal Use Only