________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૪
શ્રીમાન્ જિનહુષ પ્રણીત.
પ્રભુના કેશ સુરેશ પ્રવાહ્યા, ક્ષીર સમુદ્ર માજાર; તુમુલ નિવાર્યોં જીનવર કીધા, સામાયિક ઉચ્ચાર. યા. ૧૩ સન્ની મનપર્યંય પ્રભુજીને ઉપના ચાથેા જ્ઞાન; દીક્ષા લીધી સહસ્ર રાજવીએ, સાથે શ્રી ભગવાન. યા. ૧૪ શકૃષ્ણે આદિક પ્રભુજીને, નમિ આવ્યા નિજ ગેહ; નામ અગ્રેસર પવનતણી પરે, વિચર્યાં તજીય સ્નેહ. વિ. ૧૫ આજે દિવસે ગાલમાંહે, વદત્ત બ્રાહ્મણું ગેહ; પારણ પરમાને થયા પ્રભુને, પરંચ દીવ્ય કીધ સુદ્ધ, વિ. ૧૬ વ્રત` લીધાથી ચાપન દિવસે, વલી આવ્યા ગિરિનાર; સહસ્રાત્ર વનમે નેમિ જીજ્ઞેસર, વેતસછાયાદાર. વિ. ૧૭ શુકલ ધ્યાન ાવ'તા જીનને, ક્ષય થયા ઘાતી કર્મ; કૈવલ જ્ઞાન લશેા પરમેશ્વર, ચિત્રચંદ્ર સહુ શર્મ. પિ. ૧૮ આસન ચલ્યા સુરેસર કેરા, ` આવ્યા તિહાં તત્કાલ; સમવસરણની રચના કીધી, તેજે જાકજમાલ. પિ. ૧૯ હવે ઉદ્યાન પાલક જઈ દ્વારિકા, કૃષ્ન નમી કહે તામ; નિર્મલ જ્ઞાન લહ્યા નેમિસર, સુરનર કરે . ગુણગ્રામ. પિ. ૨૦ દાન દેઈ વર્ષીપકને મહુ, દશાર અવર સઘાત, માત ખંધુ અંગજ અંગનાસુ, ઉછવસુ' ગિરિજાત, પિ. ૨૧ તીન પ્રદક્ષિણ તિહાં કિષ્ણુિદેઈ, નમીસ્તવી જીનરાય; અઈઠા શક કૃષ્ણે પ્રભુ આગલિ, ખીજા પણિ બહુ
આય. ષિ- ૨૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિજર ભુવન થકી સહુ આવ્યા, દેવ અસુર સુર; નિજર થાનકે અઈઠા સગલા, ધરતા મન આણુ‘૬, પિ. ૨૩
For Private And Personal Use Only