________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૩
શ્રી શત્રુંજયતીરાસ.. પહિલી:પિણિ મેં જાયે હરે, દુર્લભ તુજ મેલાપ; અંગીકાર કરીને મુકી, ભલે ન કીધું આપ. યા. ૨ ઉત્તમ અંગીકાર કરે નહી, પાલી ન સકે જેહ; અંગીકાર કી સુભ માઠે, નિશ્ચય પાલે તેહ. યા. ૩ મુજ સું જેહ રાગ કી પ્રભુ, મ કરિશ મુક્તિયું તે; મુજ ત્યાગે તે મુક્તિ મુક્તિને, વાગે કિમપિન જે. ચા. ૪ ઈમ વિલાપ કરતી થકી રાજુલ, ભેગ કર્મ ક્ષય હેઈ; સખી સમાણ મનની જાણી દુખનિત જોઈયા. ૫ જગમ કલપ વૃક્ષ સારીખે, પ્રભુ યથાર્થ દે દાન; વસ લગે જેજે જન માંગે, વનપકને બહુ માન. ચા. ૯ અવધે જાણી ઈદ્ર આ તિહાં, અવસર દીક્ષા કાજ જન્માભિષેક તણી પરિદીક્ષા અભિષેક કી સુરરાજ. ચા. ૭ ઉત્તર કુરૂશિબિકા બહુ ભકતે, સુર અસુરે મિલી કીધ; તે ઉપરી જગનાયક બેઠા, સભરણ પ્રસીધ. યા. ૮ સર્વયુદ્ધ ધર આગલિ ચાલિ, ચામર વિજે ઈદ, હરિ પ્રમુખ યાદવ સહ, પૂજે અનુગામી આણંદ. યા. ૯ શ્રત લેવા સ્વામી સંચય, વીક્ષમાણ જનત્રત; રૈવતગિરિ સહસ્ત્રાગ્ર ઉદ્યાને, પહુતા હર્ષ ધરાત. ચા. ૧૦ હિવે શિબિકાથી પ્રભુ ઉતરીયા, આભરણદિક
નેમ ઉતારી નિજ હાથે મુંક્યા, પ્રભુ વ્રત લેવા પ્રેમ. યા. ૧૦ શ્રાવણ સુદ છઠ પહિલે પ્રહર, ચિત્રા ચંદ્રા ગ; કૃતષષ્ટતપચઉમુહી લુંચન, કીધે લીધે વેગ. યા. ૧૨
For Private And Personal Use Only