________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૮૨
શ્રીમાન જિનહર્ષમણીત.
દુહા. માતાપિતા બંધથકી, રતિ પામે નહી કાંઈ; ઈણિ સંસારે ભ્રમણથી, બીહુ છું મનમાંહિ, ક સુખ અનાદિ ભવ ભગવ્યાં, નવાર ભવમાંહિ તે પિણિ તૃપ પ્રાણ, ભમતે કદી ન થાય. જે હિત ચાહે મુજ ભણી, જે મુજસે છે રાગ; તે અનુમતિ ઘો વ્રત ભણી, કરૂં જેમ ગૃહત્યાગ. ૩ નેમિ વચન ઈમ સાંભળી, હેતુ ચુકત યદુરાય; વલતાં બેલિ નવિ શકે, વંચિત કંધર થાય, લેકાંતકસુર આવીયા, તિણિ અવસર પાય લાગ; તીર્થ પ્રવર્તાવે પ્રભે, દયાવંત મહાભાગ. ૫ ત્યારે સ્પંદન છેડિને, શકાશે દેવ; દ્રવ્ય પ્રભુઘર પૂરી, દાન દેવા ગયા હેવ. ૬ સાંભલી રામતી, નેમિ ગયા રથ વાલિ થઇ અચેત ઢરણી ઢલી, ભુંઈ લેટે વિસરાલિ. ૭ સઉ સખીએ આણુ કરી, સીતલ દ્રવ્ય વિસે; ગત મૂછી વિલેપઘણું, વેર્યા મસ્તક કેશ. ૮ ઢાલ-મેં જાયે નહી વિરહ અઈસરે હેઈ, એની
એ દેશી. ૧૫. હા યાદવ પ્રાણેશહારે, હાહા જીવન પ્રાણ; વિરહ દુઃખ મુજ દેઈ ગયા, હીયડે વહે ખરસાણ જાદવરાય વિનતી સુણે ચિતલાય, તમે ગયા કાંઈ
રીસાઇ. ચા. આ. ૧
ખ
પધારેલા માઈ
For Private And Personal Use Only