________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૧
શ્રી શત્રુંજય તીર્થ રાસ. જીવ છોડાવી પ્રભુ વલ્યારે, સમુદ્ર વિજય રાજાન; ઈભિ ચઢી આવી કરી, ઈમ ભાખે વચન
પ્રધાન. પિ. ૧૮ વછ અતુછ મતિના ધરે, ઉછવમાંહિ એમ; બધુ વર્ગને દુખ ભણું, તે આરંભે એ કેમ. પિ. ૧૯ દુખ ધરતી માતા શિવારે, કરતી આંસૂ પાત; વૃક્ષ મને રથ માહરે, કાં કરે તેને ઘાત. પિ. ૨૦ કૃષ્ણરામ પિણિ સાંભળરે, નેમિ ફેરી રથ જાઈ નેમિ સ્પંદન જાલી રહ્યા; આવી સહ યાદવરાય. પિ. ૨૧ બીજા પિણિ ભાઈ સહરે, વીટ સગલી માઈ; જમતારા શીતાસુને, પુણ્યવંતને સંપદ આઈરે. પિ. ૨૨ સમુદ્ર વિજય શિવાદે કહેર. પુત્ર કર ઈસ્યુ એહ; કલંક લગાવે અભણું, અંગીકૃત મુકે જેહ. પિ. ૨૩ બાલથકી પિણિ તાતને રે, પૂ મને રથ નાહિ; હિવે શિખાચાડી કરી, લજાવીને ઘરિ જાહિ પિ. ૨૪ મનને ભાવ અજાણતેરે, હિવે ગોવિદ કહે તાસ; વિવાહ મહેચ્છવ અવસરે, વૈરાગ્ય કારણ ભાસ, પિ. ૨૫ માય બાપ તુજ રાગીયારે, કાં ઘેં તેને દુખ્ય; દેવ પરે પૂજું અહે, મુખ દેખી પામું સુખ્ય. પિ. ૨૬ રાજુલ રાજીવલેચનારે, તે પિણિ રાગિણી તુજ; કાં દુઃખ આપે તેહને, યે અવગુણ દાખવિ મુજ. પિ. ૨૭ રાજ્ય કન્યા એમ છેડતાંરે, ભલેન કહિસ્ય કેઈ; ચેથી આઠમ ખંડની, છનહર્ષ ઢાલ થઈ છે. પિ. ૨૮
સર્વ ગાથા ૧૨૮.
વલ
તેને એ વાત ન કરાઇ વિ.
For Private And Personal Use Only