________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૨ શ્રીમાન જિનહષપ્રણીત. હરિ કીધુએ અંગીકાર, બહુ પસારીજી; જાણ તરૂઅર કેરી સાખ, પરબત ભારી. ઇ. ૩ વામ હાથસું માધવ બાહ, જાણી મૃણાલીજી; ઈ. . લીલાએ શ્રમવિણિ જગનાથ, તક્ષણ વાલીજી ઈ. ૪ પ્રભુ પસારી વાંમી બાંહ, કાંઈક વિહસી; અદ્રિનાથને જાણે શૃંગ, તાલકિ કહિસીજી. ઈ. ૫ સગલે નિજ બલ કીધે કૃષ્ણ, ઈષત ન નમીજી; વાયુતણે બલ ક્ષેત્રે વૃક્ષ, સુરગિરિ અ નમીજી. ઈ. ૬ બાહુ યુગે વિટ ભુજ નેમિ, વટ જીમ શાખાજી; ભેગી જીમ ચંદન નિજ કાય, વીટે આખાજી. ઈ. ૭ તપિણિ નમે નહીં તિલમાત, કપિજિમ લુંછ વાગુલ જિમ સંકેચી પાય, બલકરી ઝુંબે. વિલ થયે મનમાંહિ મુરારિ, પ્રભુ ભુજ મેલ્ફીજી; આલિંગન દીધે તત્કાલ, પ્રેમ સહેલીજી. ઈ. ૮ અતુલ બલે મુજ જીપી વિશ્વ, તૃણ જીમ માને છે; સહુ કુલમાહિ કીયે કુલ ઉચ્ચ મેરૂ સમાને જી. ઈ. ૯ નેમિ વિસજર્યા કૃષ્ણગભીર, વચન બેલાવી; ચિત સંકિત બલભદ્ર બેલઈ, વાત સુણાઈ જી. ઈ. ૧૦ એહ બંધુ છેબલને સિંધુ, સિંધુ સી માલગિ સાધે છે. પિતાને બલે થે એ રાજ્ય, ચિંતા વધે છે. ઈ. ૧૧ સીરી હરિને સંક્તિ જાણિ, કહે સુણિ ભાઈજી; ત્યકત સંગ વિમર્દ અનંગ, આસ ન કાંઈજી. ઈ. ૧૨ રાગગ ગ જેહથી સર્વ અવસર આવ્યેજી; વ્રત લેયે તજસે સંસાર, ભાવન ભાવેજી. ઈ. ૧૩
For Private And Personal Use Only