SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શત્રુંજયતીર્થરાસ. પ૭૩. અદષ્ટ સુખ શિવપુરને જેણ, એ સુખ જાણેજી; ઈ. આસ્વાદ્યા નહી છણિ સહકાર, કૈર વખાણેજી. ઈ. ૧૪ રામ વચનથી કૃષ્ણ તથાપિ, સંકા ન લે; ઘાસ લાલછિપાઈ આગિ, કહો મ્યું ન બલેજી. ઈ. ૧૫ સ્વામી વિલાસ જાણીને, શક આ રાગિજી; કૃણ ભણું, કહે પ્રભુ બલ જોઈ, જીન પાય લાગીજી. ઈ. ૧૭ 2સઠિ પુરૂષમાંહે વીતરાગ, બલવંત થાઈજી; તે પિણિ હવે સંસાર વિરકત, સુખદુઃખ થાઈજી. ઈ. ૧૭ એ આગલિ અડ્ડ સરિખા જેહ, કિંકર દાવેજી; તુચ્છ રાજ્ય કિમ ચાહે વિશ્વનાથ, કહાવેજી. ઈ. ૧૮ સુણ્યા વચન અરિહંત કુમાર, નવરે થાસ્યજી; બાવીસમાયાદવ કુલમાંહિ, મુગતે જાણ્યેજી. ઈ. ૧૯ જન અતિશાયિ પુરા તું કૃણ, પ્રભુબલ જાણેજી; તસ્ય નિજ મનમાંહિ વિક૯૫, ફેગટ આણે. ઈ. ૨૦ તિલાઈક લગિ પાલી કાલ, ચારિત્ર લેઈજી; જગત ઉધારણ સે મુકિત, અંત કરેઈજી. ઈ. ૨૧ એવું સાંભલિ શક વચન, સંશય ટાલ્યાજી; હરિ મિલીયા અપરાધ ખમાવિ, પ્રેમ દિખાભેજી. ઈ. ૨૨ ઇંદ્ર વિસઈ હિવે શ્રીનેમિ, માધવ લેઈજી; અતિઉર આવી રખવાલ, તાસ કહેઈજી. ઇ. જે મુજ બંધવ આવે અત્ર, મત કેલેજી; જાત જાયાં “સત્યભામા, દિસહસુ ખેલે છે. ઇ. ૨૪ એહવું કહી વિસજર્યા નેમિ, કૃષ્ણપ્રેમીજી. નિર્વિકાર પુરથી સાથિ, ખેલે નેમિજી. ઈ. ૨૫ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy