________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૪
શ્રીમાન જિનહર્ષપ્રણત.
કૃપાચાર્ય કૃતવર્મા, અશ્વત્થામા તીરે; સુયોધનને જાઈ વારણ, ક્ષેત્ર આવ્યા દીનશે. પાં. ૧૮ તે અવસ્થા દેખિ પિત, નિદતા કહે એમરે; પ્રસન્ન થઈ આદેશ આપે, હુણ પાંડવ જેમ. પાં. ૧૯ હણું પાંડવ સુણ એહવે, થ ચિત્ત ઉલાસરે; પાણિસ તસ પુઠિ ફરસી, હણે કહિ ઉલ્લાસરે. પાં. ૨૦ કટક સૂતે તે જઈને, ધૃષ્ટદ્યુમ્ર શિખંડીરે; યુદ્ધ કરિ ચિરકાલ પાંડવ, હણવા બાલક ચંડરે. પા. ૨૧ તેહના શિર આણિ મુંકયા, સુર્યોધનને પાસરે, સુધન પિણિ બાલ દેખી, કહે ઈણિ પરિ તાસરે. પાં. ૨૨ બિગ તનય મલિ આણ્યા, કિર્યું માહરૂ પાસિરે, ભાગ ગ્રાહક પાંડને, ક્ષય થયે નહી તાસરે. પાં. ૨૩ દુખે પીડ ઈમ કહીને, સુધન મરણોતરે; કૃપાદિક તે સહુ લાયા, ગયા શેક ધરંતરે. પાં. ૨૪ ભક્તિ કરિ અનૂકુલ કીધે, પાંડવે બલભદ્રરે, આવીયા નિજ સિન્ય દીઠ, હણ્યા બાલકક્ષુદ્રરે. પાં. ૨૫ પાંડવાના ધાર્તરાષ્ટ્રના, બીજાના પિણિ પાર્થરે, સરસ્વતી મહાનદી તીરે, પ્રેતકાર્ય કૃતસ્વાર્થરે. પા. ૨૬ ક્રોધ પાંડવ ભય બહુ પરિ, હીયે ધારી અમર્ષરે; ઢાલ સતાવીસ ખંડ સપ્તમ, કહીએ છનહર્ષશે. પાં. ર૭ સર્વગાથા, ૫૮. પાઠાંતર ૯૩૨.
હા, દુર્યોધન જાણી હુ, મગધનરેસરતામ; વાલિત કે ધાગ્નિ થયે, મૂક સંમક નામ. ૧
For Private And Personal Use Only