________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ
૫૫૩ એક અક્ષોહિણી સરવરે, ભથા અરિ જેણ તે પ્રતે વીંટી કહે પાંડવ, નિસુણિ તું ગુણ શ્રેણિરે. પા. ૬ યુકત નહિ વીરેન્દ્ર તુજને, નાસિ જીમ ચેરરે પુર્વ કરતિ ક્ષાત્રના ગુણ, જાઈ જગ હવે સેરરે. પાં. 9 હિસ તું ઈહાં કિણિપરિ, પારથ કે રાય; ઈસ સાયર સેખિવાજે, શસ્ત્રવિદ્યા ગાયરે, પા. ૮ કરિ સકે નહી સયલશું. એકસું કરિ યુદ્ધરે જેઠ સુમન હેઇ તાહરે, રિદય કરિને શુધરે. પા. ૯ સાંભલી હિવે કહે એહવું, ધાર્તરાષ્ટ્ર બલવંતરે; ગદા યુદ્ધ યુદ્ધ કરસ્ય, ભીમસ્યુ મન અંતરે. પાં. ૧૦ વચન અંગીકાર કરિને, સરથકી તત્કલિરે; પ્રગટી જલચરતણી પરિ, છપિયા ભુપતિરે. પાં. ૧૧ મરૂત સુત થયે સજજ તતક્ષિણ, દુર્યોધન કરિ કે ધરે, ગદા લેઈ તુરત ધાયે, યુદ્ધ કરવા ધરે. પાં. ૧૨ ઘાવટાલે બલ દિખાલે, બિન ધ યુવાન દેવતા પણ દેખી ન સકે, વદન તામ્ર સમાનર. પા. ૧૩ ભીમ લાઘવકલા ચરણે, ગદા મા ઘાવરે, હયે દુર્યોધન સુભટને, ભુમિ લેટે રાવરે. પાં. ૧૪ પડયા તે પિણિ હિવે મસ્તક, પગે ભીમ સરસરે; ચૂરી નિજ અરિભણી, હલી ધરીયે રેસરે પાં. ૧૫ ભીમને છમ દેખી સીરી, કેપ આણી ચિત્તરે; પાંડુ સુતને મુકી પર નીકળે બલ બલવન્તરે. પાં. ૧૬ ધૃષ્ટદ્યુમ્ર શિખંડો નિજ બલ, મેહી રક્ષા કાજિરે; કૃષ્ણ પાસે ગયા પાંડવ, શાંતિ કરવા રાજિ રે. પાં. ૧૭
For Private And Personal Use Only