________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૨ શ્રીમાનું જિનહર્ષપ્રણીત.
પૂરવરેષ પ્રેર્યો થકે, દુર્યોધન ને ભીમ ભૂપીઠે પીડી કરી, ઉપાડયા ભુજ ભીમ. ૩ પ્રાતઃ પાર્થવ વધ ભણ; શલ્ય સાથે રાધેય; શંખ સ્વનમિશ ગાજતે, અનસુ સંજુયુધેય. આકાશે દિશિભવિષે, સમરાંગણ ભટગાત; લાવે બાણ અજાણીયા, જલકણું જમવરસાત. ૫ સર્વશસ્ત્ર મૂકે કરણ, પાથ ગરૂડ હથીયાર; પરના વારે ઈણિપરિ, પ્રત્યએ મંત્રધાર પૂર્વોપકાર વસિ કી, પન્નગેન્દ્ર સહાય; અજુન કરણ પ્રતે હ, અસ્તાચલ રવિ જાય. ૭ વલી પ્રભાતિ આગલિક, શલ્ય સેનાની તામ;
મદે છાહ પિણિ સજ્યા, ધૃતરાષ્ટ્રજ સંગ્રામ. ૮ તાલ-તુગિયા ગિરિ શિખર સેહે રામ મુનિ સુખકંદરે
એ દેશી. ૨૮. પાંડુ ચુત ધૃતરાષ્ટ્ર સુતદલ, લડે મહેમાંહિરે;
સાસનને શલ્ય સેનાની, બાણ ચુકે નહીરે. પાંડુસુ. ૧ ઉત્તર ને સંભારિ શલ્ય પ્રતિ, શક્તિ સફલી કીધરે, તપસ સુતકરિ ક્રોધ હણી, વૈર જાણે લીધરે. પાં. ૨ વિજકર્મ લજિત બીહતે નૃપ, અસ્તસૂરિજ હેઈરે સુધન નાસી કરી, શરમાંહિ પUઠે જોઈશે. પાં. ૩ અશ્વત્થામા કૃત વરમા, કૃપા સુયોધન પાદરે પાં. જોતાં દિઠામાંહિ સરવર, જેમ જલચર યાદરે. પા. ૪ જેતલે તિહાં રહ્ય દુઃસાસન, પ્રતે કહે તે વાત, તેતલે તેહને ઈહાં જાણી, પાંડુ સુત આયાતરે. પા. ૫
For Private And Personal Use Only