________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૬ શ્રીમાન જિનહર્ષપ્રણીત. જરાસિધ રાજા દુધ, ક્રોધે ભરીયા સાથે ચેધ, રા. નિજ નગરીથી કીધ પ્રયાણ, ક્ષય કરવા વયરીનાં
પ્રાણુ. રા. ૫ મંત્રી અપશકુને રાજાન, વાર્યો પિણિ ન રહ્યા
અભિમાન; રા. ચાલે અદ્ધિ ચકેશ અકપ, સબલ બલે થાઈ
ભૂકંપ. રા. ૬ આવતે જરાધિ ભૂપાલ, નારદ કલિ કેતકી નિહાલિક રા. ચરની પરિ કહો હરિને આઈ, રણકૃષ્ણાતુર
- આ રાય. રા. ૭ કેશવ આસ્ફાલી ભુજ દંડ, પ્રતાપે જાસ પ્રતાપ
અખંડ; . વજડાવી ભભાસુયાણ, કરિા મિલિયા રાણે
રાણ. રા. ૮ 'સમુદ્રવિજય અરિયણ અવગાહિ, સમુદ્રવિજય જેમ
- દુદ્ધર તેમાંહિ. રા. સર્વ સન્નાહિ આ તત્ર, તેહના સુત પિણિ
ભાજે શત્રુ. રા. ૯ મહા નેમિ સત્ય નેમિ દઇનેમિ, સુમિ અરિષ્ટનેમિ
સુખ ક્ષેમ; રા. શ્રી જય સેન મહીજ્ય નામ, તેજસેન અરિજી
પણ કામ. રા. ૧૦ જ્ય મેઘ ચિત્રક ગતમ જાણિ, સુફલકસિવ નંદ
ગુણખાણિ; રા.
For Private And Personal Use Only