________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થરાસ.
પ૩૭ વિષ્યકસેન મહારથ વર, અરિદલ થંભણ ગજણ
વીર. રા. ૧૧ અભ્યારિ ઉતારે માન, સમુદ્ર વિજય તુજ
મહારાજાન, રા. આવ્યા યુદ્ધ કરવા ધરણ, તેહના આઠ પુત્ર
અખીણ. રા. ૧૨ ઉધવ ને ધવ ભુભિત પ્રસિદ્ધ, મહોદધિ અભેનિધિ
જલનિધિ, રા. વામદેવ દઢવ્રત એ અષ્ટ, યાદવ કુલ શિણગાર
વિશિષ્ટ. રા. ૧૩ સ્તિમિત તિહાં આ ગાજત, પાંચે સુત પિણિ
તસુ બલવંત, રા. સુમિ માનવ સુમાન સુસંચ, વીર પાતાલ રિયર
એ પંચ. રા. ૧૪ સાગર તસુ સુત ખટ બલવાન, નિઃકંપ કંપન
લક્ષ્મીવાન; રા. કેસરી શ્રીમાન. કુમર યુગાંત, તે આવ્યા અરિકર
વા અંત રા. ૧૫ આવ્યો વલી તિહાં હિમવાન, નેહતણા ત્રિણ સુત
બલવાન; રા. વિદ્યુતપ્રભ ગધમાદન જાણી, માલ્યવાન ત્રીજો
સુપરાણે. રા. ૧૬ અચલ અચલ સુતસાત સુજાણ, મહેંદ્રમલય સહ્ય
ગિરિ સુપ્રમાણુ રા.
For Private And Personal Use Only